________________
ઉદીરણાકરણ
से काले सम्मत्तं, ससंजमं गिण्हओ य तेरसगं । સમ્મત્તમેવ માત્તે, ગાળ નન્નનğિ || ૭૨ || तस्मिन् काले सम्यक्त्वं, ससंयमं ग्रहीष्यति च त्रयोदशानाम् । સમ્યવત્વમેવ મિશ્ર, આયુમાં નધસ્થિતૌ ।। ૭૨ ||
ગાથાર્થ :- અનન્તર સમયે સંયમ સહિત સમ્યક્ત્વને પ્રાપ્ત કરતો જીવ મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિઓની જ અનુ ઉદી કરે છે. તથા અનન્તર સમયે સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર મિશ્રદૃષ્ટિ જીવને મિશ્રમોહનીયની જઘ૰ અનુ ઉદ્દી હોય છે. તથા ચારે આયુષ્યની પોત-પોતાની જઘ૰ સ્થિતિમાં વર્તતો જીવ જ અનુ૰ ઉદીરણા કરે છે.
૭૭
ટીકાર્થ :- સે-અનન્તરે તે- એટલે કે બીજે સમયે જે જીવ સંયમ સહિત સમ્યક્ત્વને ગ્રહણ કરશે તે જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪, અપ્રત્યાખ્યાનાવરણ-૪, પ્રત્યાખ્યાનાવરણ-૪=એ ૧૩ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અહીં આ સંપ્રદાયનો મત છે. જે જીવ અનન્તર સમયે સમ્યક્ત્વ અને સંયમ બન્ને એકી સાથે પામે છે તેવા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ, અનંતાનુબંધિ-૪=એ ૫ પ્રકૃતિઓની જધન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને અવિરત સમ્યગ્દષ્ટ થયેલ જે જીવ સંયમને પામશે તે જીવને અપ્રત્યાખ્યાનાવરણ-૪ની જ૰ અનુ૰ ઉદી હોય છે. અને દેશવિરતિ થયેલ જે જીવ સંયમને પામશે તે જીવને પ્રત્યાખ્યાનાવરણ-૪ની જઘ અનુ ઉદી હોય છે. કારણ કે મિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ અવિરત સમ્યષ્ટિ જીવને અનંતગુણ વિશુદ્ધિ હોય છે, તેથી પણ દેશવિરત જીવને અનંતગુણ વિશુદ્ધિ હોય છે. એ પ્રમાણે પૂર્વ કહેલ ક્રમથી તેઓને જઘન્ય અનુભાગ ઉદીરણા સંભવે છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૭૨માં કહ્યું છે.-‘‘સમ્મેડિત્તિષ્ઠાને પંચબ્દ વિ સંગમસ્ત ચવસ્તુ સમ્યક્ત્વ અને ‘વ' શબ્દથી સંયમ બન્નેની પ્રાપ્તિકાલે-અર્થાત્ મિથ્યાત્વના અન્ય સમયે પાંચના, સંયમની પ્રતિપત્તિકાળે ૪-૪નો અર્થાત્ ૪થાના અન્ય સમયે ૪-અપ્રત્યાખ્યાની, દેશવિરતિના અન્ય સમયે ૪-પ્રત્યાખ્યાનાવરણની જધ, અનુ૰ ઉદી થાય છે.
,,
૧૧૫
તથા જે મિશ્રદૃષ્ટિ જીવ અનંતર સમયે સમ્યક્ત્વને પામશે (અર્થાત્ મિશ્રદ્દષ્ટિના અન્ય સમયે) તે જીવને મિશ્રમોહનીયની જધ, અનુ ઉદી હોય છે. કારણ કે મિશ્રદૃષ્ટિ જીવને તથાવિધ વિશુદ્ધિના અભાવે સમ્યક્ત્વ અને સંયમ એ બન્ને એકીસાથે ન પામે પરંતુ ફકત સમ્યક્ત્વ જ પામે તેથી ફકત સમ્યક્ત્વ જ કહ્યું છે.
૩૭
તથા ચારે આયુષ્યની પોત-પોતાની જઘન્ય સ્થિતિમાં વર્તતાં જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. ત્યાં ૩ (શુભ) આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ સંક્લેશથી જ થાય છે, તેથી ત્યાં જ જઘન્ય અનુભાગ પ્રાપ્ત થાય, તેથી અતિસંક્લેશ જીવ જઘન્ય અનુભાગનો ઉદીરક થાય છે. તથા નરકાયુષ્યનો જધન્ય સ્થિતિબંધ વિશુદ્ધિથી જ થાય છે, તેથી જઘન્ય અનુભાગ પણ ત્યાં જ પ્રાપ્ત થાય, તેથી અતિવિશુદ્ધિવાળો જીવ જઘન્ય અનુભાગનો ઉદીરક થાય છે. पोग्गलविवागियाणं, भवाइसमये विसेसमवि चासि । ઞાતળાં રોખ્ખું, સુકુમો વા ય ગળા ।। ૭૩ || पुद्दलविपाकिनीनां, भवादिसमये विशेषमपि चासाम् । વિતત્ત્વોર્નોઃ, સૂક્ષ્મો વાયુશાહ્વાયુ : || ૭૩ || ગાથાર્થ ઃપુદ્ગલવિપાકી સર્વ પણ પ્રકૃતિઓની ભવના પ્રથમ સમયે જ ઔદારિકષટ્કની સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય કરે છે. અને વૈક્રિયપટ્કની બાદર પર્યાપ્ત વાયુકાય કરે છે.
અનુ ઉદી, કરે છે. માત્ર
Jain Education International
પહેલે ગુણસ્થાનકથી સમ્યકૃત્વ પ્રાપ્ત કરી ચોથે, સમ્યક્ત્વ સાથે જ દેશવિરતિ પ્રાપ્ત કરી પાંચમે અને સમ્યકૃત્વ સાથે જ સર્વવિરતિ પ્રાપ્ત કરી વચ્ચેના ગુણસ્થાનકોને સ્પર્શ કર્યા સિવાય સર્વવિરતિ ગુણસ્થાનકે જઇ શકે છે. અહીં પહેલેથી સાતમેં જનારને તીવ્ર વિશુદ્ધિ હોય છે, એટલે પહેલના અંતે ઉપરાંકત પાંચ પ્રકૃતિના જધ, અનુ ઉદ્દી થઈ શકે છે.
જે પછીના સમયે સમ્યક્ત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરે તે સમયે એટલે કે મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વમાંહનીયની જઘરસની ઉદી અહીં તેમ પંચસગ્રહમાં પણ કહીં છે. અહીં કયું સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં જયરસની ઉદી, થાય તે વિચારવાનું રહે છે, ક્ષાર્યાપશમિક પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયના જધરસની ઉદારણા સંભવે છે. જો કે ઉપશમ સમ્યક્ત્વ સાથે પણ સર્વવિરતિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેની ઉદારણા પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા શેપ રહે ત્યારે દૂર થાય છે એટલે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વના ચરમ સમયે મિથ્યાત્વાં નીયની ઉદીરણા સંભવી શકતી નથી, તો પછી જઘન્ય કઈ રીતે સંભવે ? માટે ક્ષાર્યપામિક સમ્યકૃત્વ સાથે સર્વવિરતિ પ્રાપ્ત કરનારને મિથ્યાત્વના ચરમ સમયે તેના જ
રસની ઉદીરણા સંભવે છે. તત્ત્વ કેવલીગમ્ય,
For Personal & Private Use Only
www.jainelibrary.org