Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 360
________________ ઉપશમનાકરણા - પરિશિષ્ટ-૨ ૩૩૩ અંતર્મ, અહીં આયોજિકાકરણ કરે છે. અહીં કોઇ સમુઘાત કરે છે. (સ્થિતિખંડ - અનુભાગખંડનો ઘાત કરે છે.) અહીં બાદર કાયા વડે બાદર વચનયોગને રુંધે છે. અહીં બાદર વચનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂ૫ છે.) . અહીં બાદર કાયા વડે બાદર મનોયોગને રૂંધે છે. અહીં બાદર મનોયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં બાદર કાયા વડે શ્વાસોચ્છવાસ રુંધે છે. અહીં શ્વાસોચ્છવાસ રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂત્ર કાયાથી બાર કાયાને રુંધે છે. મતાન્તરે અહીં બાદર કાયયોગનો રીધ થાય છે. બાદર કાયયોગ રુંધતા અપૂર્વ સ્પર્ધકો કરે છે. ત્યાર પછી અન્નતરે સમયે યોગ કિટ્ટિકરણ કરે છે. અહીં યોગ કિટ્ટિ પૂર્ણ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂ૫ છે.) અહીં સૂત્ર કાયયોગથી સૂ વચનયોગને રુંધે છે. જ ઘ| ૨ થી અંત ” હું ૧૩ મ સ યોગી *| | | | | | * | * || * | કે વ લી ગુ . ઉત્કૃષ્ટ થી દેશોને પૂર્વ ક્રિોડ વર્ષ | * | * || * | * | * | સ્થા ન ક (પાંચ સ્વાસર) ગુણસ્થાનક અન્નકું. સા. સાદિ અનંત સ્થિતિ અહીં સૂક્ષ્મ વચનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ મનયોગને ઇંધે છે. અહીં સૂક્ષ્મ મનયોગનો રોધ થાય છે. (આ વિભાગ બે ક્રિયા વચ્ચે વિશ્રાંતિરૂપ છે.) અહીં સૂક્ષ્મ કાયાયોગથી સૂ, કાયાને રુંધે છે. સૂક્રિયાપ્રતિપાતિ ધ્યાનમાં ચઢે છે. દેહવિવરપૂરણ અને યોગ કિટ્ટિ વિનાશ થાય છે. અહીં સયોગીના અન્ય સમયે સર્વ પ્રકૃતિઓ અયોગીના કાલ સમાન કરે છે. (૧) સૂ૦ ક્રિયા પ્રતિપાતિ ધ્યાન (૨) સર્વયોગકિઠ્ઠિઓ (૩) સાતાબંધ (૪) નામ-ગોત્ર ઉદીરણા (૫) યોગ (૬) શુક્લલેશ્યા (૭) સ્થિતિ અનુભાગઘાત એ ૭ પદાર્થોનો વિચ્છેદ. (આ વિભાગમાં સુપરતક્રિયા અનિવૃત્તિ ધ્યાન પ્રવૃત્તિ) અહીં દેવદ્ધિક આદિ ૭૨ અથવા - ૭૩ પ્રકૃતિનો ક્ષય થાય છે. અહીં મનુષ્યગત્યાદિ - ૧૨ અથવા - ૧૩ પ્રકૃતિ ક્ષય થાય છે. ૧૪મું અયોગી સિદ્ધસ્થાનક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364