Book Title: Karm Prakruti Part 02
Author(s): Kailashchandravijay
Publisher: Rander Road Jain Sangh

View full book text
Previous | Next

Page 303
________________ કર્મપ્રકૃતિ ભાગ-૨ સ્ત્રીવેદ નપુંસકવેદથી શ્રેણિ માંડનારની પ્રક્રિયામાં જે ભિન્નતા હોય છે તે આગળ આવી ગઇ છે. પુરુષવેદ અને ક્રોધના ઉદયે ઉપશમણિ માંડનાર જીવને અપૂર્વકરણના પ્રથમ સમયથી લઈને પડતી વખતે અપૂર્વકરણના ચરમસમયે આવે ત્યાં સુધીમાં કાળ સાથે સંબંધ ધરાવનાર જે બાબતો હોય છે તેનું કષાયપ્રાભૃતચૂર્ણિમાં આપેલ ૯૯ બોલનું અલ્પબહુત આ પ્રમાણે છે. ઉપ0 = ઉપશમક (શ્રેણિમાં ચડતો જીવ), પ્રતિ = પ્રતિપતમાન (પડતો જીવ) (૧) અલ્પ | અનુભાગખંડને ઉકેરવાનો જઘ0 કાળ | અનુભાગખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ (૨) | (૩) | જઘ0 સ્થિતિબંધ અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો જઘન્ય કાળ s (પરસ્પર તુલ્ય) (પરસ્પર તુલ્ય) (૪) | પ્રતિપતમાનને જઘ0 સ્થિતિબંધકઅદ્ધા અંતરકરણ ક્રિયાકાળ | ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અદ્ધા અને સ્થિતિખંડને ઉકેરવાનો ઉત્કૃષ્ટ કાળ સૂક્ષ્મ સંપરાયના ચરમસમયે ગુણશ્રેણિ આયામ (૮) | ઉપશાંત કષાયનો ગુણશ્રેણિ આયામ (૯) પ્રતિપતમાનનો સૂક્ષ્મસંપરાય કાળ (૧૦) | પ્રતિપતમાનની સુક્ષ્મ સંપરાયે થતી લોભની ગુણશ્રેણિનો આયામ ઉપશમકનો સૂક્ષ્મ સંપરાયકાળ, કિઠ્ઠિઓને ઉપશમાવવાનો કાળ અને સૂક્ષ્મસંપાયની પ્રથમસ્થિતિ (૧૨) [ ઉપશમકની કિટ્ટીકરણ અદ્ધા | (૧૩) | પ્રતિપતમાનને બાદર સાંપરાધિક લોભવેદકઅદ્ધા (૧૪)] તેનો જ ત્રિવિધલોભ ગુણશ્રેણિ આયામ (૧૫) |ઉપs બાદર સંપરાય લોભવેદક અદ્ધા ( ૧ ) (પરસ્પર તુલ્ય) | V અપૂર્વકરણના પ્રથમસમયે સાતે કર્મોની ગુણ શ્રેણિ કરેલી તેનો આયામ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિક કહેલ છે, સુક્ષ્મસંપરાયકાળ અને તેના ચરમસમયે થતી ગુણશ્રેણિનું શીર્ષ એ બેના સરવાળા જેટલો એ વિશેષાધિક હોય છે. એટલે કે આ સૂક્ષ્મસંપાયના ચરમસમયે ગુણશ્રેણિનું શીર્ષ હોય છે એ જ અપૂર્વકરણના પ્રથમ સમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ હોય છે. અપૂર્વકરણ વગેરેમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ગુણશ્રેણિનો આયામ નીચેથી ૧-૧ સમય કપાતો જાય છે અને શેષ-શેષમાં નિષેપ થાય છે. આમ આયામ ઘટતાં ઘટતાં સુક્ષ્મસંપરામના ચરમસમયે જેટલો રહે છે તેનો આ ૭માં બોલમાં ઉલ્લેખ છે. આને જ ગુણશ્રેણિશીર્ષ કહે છે. (મોહનીયકર્મમાં અંતર પાડતી વખતે આ શીર્ષ પણ ઉકેરાય જાય છે.) ઉપશમકની ગુણશ્રેણિનો આ જઘન્ય આયામ છે. અપૂર્વકરણે પ્રથમસમયે એનો જે આયામ હોય છે તે ઉત્કૃષ્ટ હોય છે. ગુણશ્રેણિની પ્રરૂપણામાં ઉપશમકનો ગુણશ્રેણિ આયામ ઉપશાંતની ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણ જે કહેલ છે તે ઉપશામકની ગુણશ્રેણિના ઉત્કૃષ્ટ આયામની અપેક્ષાએ જાણવું. આ આયામનો ઉલ્લેખ આગળ ૪૫મા બોલમાં છે. ઉપશમકની ગુણશ્રેણિના જઘન્ય આયામની અપેક્ષાએ ઉપશાંતની ગુણશ્રેણિનો આયામ સંખ્યાતગુણ હોય છે જેનો ઉલ્લેખ ૮માં બોલમાં છે. લોભવેદનકાળના પ્રથમસમયે બાદ લોભની જેટલી પ્રથમસ્થિતિ કરે છે તેના કરતાં કિદિવેદનઅદ્ધા (૧૦માં ગુણઠાણાનો કાળો કંઇક જૂન અડધા જેટલી હોય છે એવો ક0પ્રાચૂર્ણિનો મત છે. તેથી કિર્દીકરણ અદ્ધા V હોય છે, તુલ્ય નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364