________________
: ૮ : એક આની ;
ગાડી ઉપડવાની તૈયારીમાં હતી ત્યાં એક સજ્જનની હાક સાંભળી અય પાણીવાળા ! ઝ
સફેદ વસ્ત્ર, એળેલાવાળ અને રીમલેસ ચશ્માથી શે।ભતી એ આકૃતિવાળા સજ્જન તરફ એ ક્રીએહભેર દેાડી ગયા, અને પ્રવાસીના પ્લાસ્ટીના ગ્લાસમાં ભાવનાના પ્રવાહે સાથે પાણી રેડવા લાગ્યા. પ્રવાસીએ એક ગ્લાસ પાણી પીધું અને એક ગ્લાસ ભરી ભવિષ્ય માટે રાખી લીધું. ગાડી ઉપડવાના સમયે છેાકરાના હાથમાં એક આની મૂકતાં અણે કહ્યું : અલ્યા ! લે આ એક આની, એ પૈસા પાછા આપ; બધા તે એક પૈસોજ આપે છે પણ હું તેા તને એ પૈસા આપુ' છે !”
આછા અજવાળામાં, સાભાર એણે એક આની લીધી અને એ પૈસા પાછા આપ્યા. એનું નાનું હૈયું આ કેલેજીઅન પ્રવાસીની ઉદ્મરતાથી નાચી ઉઠયું અને એનાં નયના કૃતજ્ઞતાની દૃષ્ટિથી, ગાડી ઉપડી ત્યાં સુધી એ પ્રવાસીને જોઈ રહ્યું. ગાડી ગયા પછી એ નાચતા-કુદતા સ્ટેશન પર ટમ ટમ બળતા દીઘ્ર પાસે આવ્યે અને આનન્દભર્યા નયને મળેલા પૈસાને નિરખવા લાગ્યા. આનન્દથી ઘેલે અનેલા એ પેલી આનીને ચુંબન કરવા જતે હતા પણ આની નયન નજીક આવતાં થંભી ગયા.
ખ જરના ઘા જેવા એણે આંચકા ખાધા,
એના આનન્દ ઓગળી ગયા. મે’પરથી લેહી ઊડી જવા લાગ્યું, બે પળ પૂતળાની જેમ અવાક્ મની એ આની સામે જોઇજ રહ્યો.
૨ પ્રતિજ્ઞા,
૧ પ્રકૃતિ, ૬ પ્રતિમા, ૧૧ પ્રક્રુતિ, ૧૨ પ્રસૂતિ,
છ પ્રદ્યુતિ,
એના મેાંના ભાવ અણુધા બદલાયેલા જોઇ મે” પૂછ્યું ‘કેમ ભાઈ! શું વિચારમાં ?
પત્તાની ફાટેલી ટોપી માથા પર સરખી ગેાઠવતાં એણે કહ્યું: “મહારાજ ! શું કહે આપને આ ઇસ્ટ્રીટાઇટ ધેાળાં લૂગડાંવાળાઓની વાત ? મારૂ પાણી મફતમાં પી ગયા એ તે ઠીક, પણ સાથે સાથ એક પૈસામાં પણ ન ખપે એવી સાવ ખોટી એક આની આપી ગયા અને એ પૈસા લેતા ગયા. ”
એના દદ ભરેલા આ શબ્દો મારા હૃદયમાં ભાલાની જેમ ભેાંકાઇ ગયા ! ગેાડજથી એક માઈલ દૂર એના ગામે એને જવાનું હતું. એટલે એ પેાતાના ગામ ભણી નિરાશ ડગલાં ભરવા લાગ્યા.
એ રીતે મે' અને સ્ટેશનમાસ્તરે આ જ વાત પર કલાકેક સુધી વિચારણા કરી. માનવીનું નૈતિક-ષ્ટિએ કેટલું... પતન થયું છે ! માણસ ચેાખ્ખાઈ રાખે, સારે। દેખાવવાના પ્રયત્ન કરે, બહારની ટાપ–ટીપ કરે; ભણતરને અભિમાન કરે; પણ શુ' ભણતરને આ જ અથ કે એ અભણાને યુક્તિપૂર્વક છેતર્યાં કરે !
હાય રે ! જીવનને સુધારવા માટેજ જે જ્ઞાન મેળવ્યુ તેજ જ્ઞાન જો આજે જીવનને બગાડતુ હાય તા હવે કેની આગળ રૂદન કરવું ?
[ ઉત્તર મેળવી
૩ સંપ્રતિ,
૮ પ્રશાંતિ,
૧૩ પ્રતિષ્ઠા,
લ્યેા ]
૪ પ્રગતિ,
૫ પ્રકૃતિ, ૯ પ્રતિભા, ૧૦ પ્રતીતિ,
૧૪ પ્રખ્યાતિ, ૧૫ પ્રસ્થિતિ,