Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ આ બાજુ સુમિત્રકુમાર અને પ્રિય ગુમજરીનદીમાંથી બહાર આવી જુએ છે તે કંચુક જોવામાં ન આવ્યા, ધણી શેધખાળ કરી પણ વ્યર્થ ગઈ. તે જણ પેાતાના મહેલે પાછાં ફર્યાં. ગણિકા સ્ત્રીરત્નની શેાધમાં નિકળી છે. ઘણી જગ્યાએ શેાધ કરે છે, પત્તો લાગતો નથી. ઉધાન બાજી આવે છે, ત્યાં પ્રિયંગુમજરી અને સુમિત્રકુમારને જુએ છે. ગણિકાને અનુમાન નકકી કર્યું. કે, આજ સ્ત્રીરત્ન હ।વું જોઇએ. ગણિકાને ઓળખ થયા પછી સુમિત્રકુમારના રક્ષાવિધાનને નાશ કર્યાં અને સુમિત્રકુમારને મૂર્ચ્છિત કર્યો. જાણે મરી ગયા જેવી સ્થિતિ કરી અને પ્રિય ગુમ જરીતે હાથ કરી. ગણિકાએ કહ્યું કે, તને મેળવવા માટેજ આ બધ પ્ર`ચ રમાયો હતો. પ્રિય ગુમ જરીતેા બીજો કા ઉપાય નહિ હોવાથી પોતાના પતિના શબને બાજુએ સુરક્ષિત સ્થળે મુકી, ગણિકાની સાથે વિજયનગર ભણી ચાલવુ શરૂ કર્યું. વિજયનગરની નજીક આવી પહેાંચતાં ગણિકાએ મકરધ્વજ રાજાને ખખ્ખર મોકલાવ્યા કે, ‘ હુ ́ આપના ઈચ્છિત કાર્યોને કરી પાછી ફરી છું, આ સમાચાર મળતાં રાજા સહ્કાર–સન્માનના અનેક સાધને લઈ સામે ગયા. મોહાંધ મકરધ્વજ રાજાએ પ્રિય ગુમ’જરીને કહ્યું કે, • હું સુભગા ! હાથી ઉપર આરૂઢ થાએ. " પ્રિય ગુમજી રાજાના મલિન હૃદયને કળી ગઇ હતી, પાતાના કેઇ ઉપાય કારગત નિવડે એમ ન હતો, એથી રાણીએ કહ્યું કે, પતિના કલ્યાણ કાજે એક મહિના દાન દેવાની વૃત્તિ છે, પછી આપ કહેશે! તેમ કરીશું.’ રાજાએ ગામની બહાર દાન દેવાની બધી સગવડતા ઉભી કરી દાધી. રાણી દરાજ દાન દઇ રહી છે. એવામાં કાળક્રમે કરી સુમિત્રકુમારના ચારે મિત્રો પદાનુચારીણી વિધાથી પોતાના મિત્રને શોધતા-શોધતા ત્યાં આવી ચડયા. પ્રિય ગુમજરી ચારે મિત્રોને એળખી જાય છે. પોતાની સઘળી હકીકત કહી જણાવી, અને પછી કલ્યાણ માર્ચ-એપ્રીલ ૧૯૫૨ : ૬૧: જલ્દી પોતાના પતિના દેહ પાસે પહોંચી જવા તેને જણાવ્યું. રાજાષણ મહિના પુરી થતાં ત્યાં આવી ચઢશે. રાણીએ કહ્યું કે, ‘ હું આવવા તૈયાર છું. પણ ગામમાં ચર સુલક્ષણા કુમારીકામે ને તેડાવે. રાજાએ હુકમ કર્યાં. રૂપવાન ચાર કન્યાએને મેધાવી પછી સગરે મિત્ર આકાશગામીની દ્યિા જાણતા હતા, એટલે ચાર કન્યા, ગણિકા, ચારમિત્રો અને પ્રિય ગુમ’જરી રથમાં ખેડા પછી રથ આકાશમાર્ગે ચાલવા લાગ્યા. આ જોઇ રાજા માં’વકાસી જોઇ રહ્યો અને ગણિકાને અધવચ્ચે જઈ આકાશમાંથી પડતી મૂકી,ગણિકાનાં હાડકાં ર`ગાઇ ગયાં. પ્રિય ગુમ’જરી વગેરે સુમિત્રકુમારના પાસે આવી પહેચ્યાં સુત્રામમિત્રે પે[તાની સંજીવની વિધાથી સુમિત્રકુમારને મુક્ત કર્યાં. ફરી પાછા બધા એકઠાં થયા અને એક બીજાએ પેાતપેાતાની કથની કહેવી શરૂ કરી. જે રૂપવાન ચાર કન્યાએ માથે આવી છે. તેની સાથે ચારે મિત્રોને પાણિગ્રહણ કરવાને સુમિત્રકુમારે આગ્રહ કર્યાં, કે અકેક કન્યા સાથે પાણિગ્રહ્ કયુ. અને સુમિત્રકુમારને ઉજ્જડ એવા શહેરના રાજ્યસ્વામી બનબ્યા, રાક્ષસના ભયથી નાશી ફ્રુટેલા નગરજને પાછાં ફરી નગરમાં વસવા લાગ્યાં. દિન-પ્રતિદિન કાળ જતા ગયા તેમ સુમિત્રકુમાર અનેક દેશને સ્વામી અન્ય . અને અનેક રાજકુમારીએાની સાથે પાણિગ્રહણ કર્યું, પ્રિય ગુમ’જરીતે બધી રાણીએમાં પટ્ટરાણી બનાવી. હવે રાજવહીવટ સુખપૂર્વક ચાલે છે. ૩ આ આજી ધવળવાહન રાજાના મૃત્યુબાદ શત્રુએએ રાજ્ય પડાવી લીધુ' અને સુમિત્રકુમારના બાવીસે બંધુએ એહાલ સ્થિતિમાં ત્યાં આવી ચડ્યા. મંત્રી, કુમારરાજાની પાસે લડ઼ જાય છે, સુમિત્રકુમાર પોતાના એને એળખી લે છે, પણ પોતાના ભાઇએ સુમિત્રકુમારને ઓળખતા નથી. સુમિત્રકુમાર પોતાના રાજિસંહાસન ઉપરથી ઉઠી ભાઇઓના પગે પડયા અને કહ્યું કે, ‘હું પણ તમારા ત્રેવીસમે! ભાઈ છુ'.'

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104