________________
: ૧૦૪ : મા જગત;
પાતાની સાડી કે બ્લાઉઝ, ખમીશ કે ડગલે ચીવટપૂર્વક વાળીને પેટીમાં મુકનારાએ, દેરાસર કેઉપાશ્રયના ધોતીયાં, ચરવળા કે કટાસણાં પેટી તરફ છુટ્ટા કેમ ફેંકતા હશે ? તેની કાંઈ સમજ પડતી નથી.
લગ્નના વરધાડાઓમાં, સરધસામાં તથા સાંસારિક વ્યવહારશના કામકાજમાં ટાંટીયાના ધસનારાઓને શાસનશાભાના વરધાડાઓમાં ચાલતા તેમના પગને ફ્રેમ થાક લાગતા હશે ? તેની કાંઇ સમજ પડતી નથી. શ્રી સેવંતીલાલ જૈન,
★
પણ.
ભગવાન કરે નહિ પણ કર્મો કરે.
ભગવાન કરે તે સારા માટે નહિ પણ જે થાય તે સારા માટે.
ખુદાકી મરજી નહિ પણ કર્મની ગતિ. દુનિયા સુધરતી નથી પણ બગડતી જાય છે. હાદ્દેદાર ન્યાયી નથી પણ સ્વાર્થી છે. વક્તાએ કરતા નથી પણ કહે છે. ડાકટર વાડતા નથી પણ આયુષ્ય વાડે છે, આજે સંસ્કાર વધતા નથી પણ સ્વચ્છ તા વધી રહી છે.
૧૦૦ને
તમે ૧૦૦પારી ખાએ છે ? ૧૪મનાથનું મંદિર બહુજ જુનુ છે. મારી પાસે ૧૦૦નાની ઘડિયાળ છે. આ૧૦૦ માસમાં દિવાળી આવે છે. હું ૧૦૦ગઠા બાજી રમતા નથી. ૧૦દાગર ઘેાડા વેચે છે. ૧ની ૧૦૦નું ધડે છે અઠવાડિયામાં પહેલેા ૧૦૦મવાર છે. ૧૦બાઇ પાસે ૧૦૦નાની આંગડીએ છે.
સંસ્કારી વાંચન વધ્યું નથી પણ અસંસ્કારી વાંચન વધ્યુ છે.
જીવની પ્રગતિ થઈ નથી પણ પીછેહઠ ઘણી થઇ રહી છે.
૧૦લાપુરમાં ઘણી મીલેા છે.
૧૦૦ર દેશમાં શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનાર આ બન્ને તીર્થો આવેલા છે.
શ્રી ભવરલાલ જૈન; ઉ. વ; ૧૮.
તમે જાણી લ્યા કે,
બાલ્યાવસ્થા સ અવસ્થામાં અતિ શ્રેષ્ઠ છે, માટે વિદ્યાધન મેળવાય તેટલુ મેળવે, નહિતર પાછળથી પસ્તાશે.
લડશે નહિ ! નહિત્તર ભવાભવના સબંધ બંધાઈ વૈરનું જોર વધી ગયા પછી, તેમાંથી છુટવું અતિ મુશ્કેલ પડશે.
જગત રૂપી અટવીમાં અનંત કાલથી પરિભ્રમણ
કરતા આપણે આજે તીથંકર ભગવંતનું શરણ સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે ચાલવુ અતિ
શ્રેષ્ઠ છે.
ગમ્મત કરતાં જે કર્મો બંધાય છે, તે અશ્રુ 0 નદી વહેવાથી છૂટતા નથી.
તપશ્ચર્યાથી અનેક કર્મો છૂટી આત્મા ઉપરના બેજો એછે થાય છે. શ્રી કુંદનમલ જૈન
ઉપયાગ : શ્રી પ્રવિણચન્દુ માણેકલાલ-વેજલપુર,
મહાવીર પ્રભુએ ૧૦૦૯ પહેાર દેશના આપી હતી. ૧૦૦૫ સચીવ એ સિદ્ધરાજના સમયના મહામંત્રી હતા.
લુહારવાડે ૧૦૦ન્ય વેચવા જવી અને ચીનમાં ચહા મેાકલવી, એમા આગળ માસાળના ગાણાં ગાવા બરાબર છે.
૧૦૦માં શૂરા એકેયમાં નહિ પુરો.
૧૦૦ દહાડાના સાસુના તો એક દહાડાના વહુને ૧૦-ખત તેવી અસર
૧૦ટી વાગે ચમચમ અને વિધા આવડે ધમધમ ૧૦૦ના કરતાં ઘડામણુ મેધુ