________________
આવા શોખીન ગામમાં માલ—સામાન લાવવા-લઇ જવા માટે મેટર-ખટારા આવવા લાગ્યા, પછી તેા સુંદર મેટર આવી, ખૂબ ખાનારા માણસાને ચાલવાને ભારે આળસ, ભરે પેટે ચાલવું કઠીન લાગે, મેરેને ખુબ ઉપયેાગ થવા લાગ્યા, પગ નકામા થયા, પેટ વધવા લાગ્યાં, અપચેા, બાદી તે વાયુ, ગાળાના દરદ તે ઘર-ઘરમાં ફેલાઇ ગયાં.
ખાવાનું ખૂબ અને ચાલવાનુ નહિ, એટલે માણસના શરીરની ફાંદ વધવા લગી, પેટમાં વાયુ થવા લાગ્યાં, કોઇ વાર વાયુ કાળજે ચઢી જાય, એ વેળા માણસ બેભાન જાય, એના શ્વાસેાશ્વાસ પણ પુરા ન જીવ ગયા કે જશે, એમ આકળવિકળ થાય, મેટરા દોડે અને બહાર ગામથી મેાટા-મોટા દાકતરા આવે.
થઈ
ચાલે,
પણ દાકતરથી માણસ ખચતા હોય તેા કઇ મરે જ નહિ, માણુસ જીવે તેા દાકતરના જે-જેકાર થાય, મરે તેા મરનારના નસીબને દોષ નીકળે.
૬
કલ્યાણ મા -એપ્રીલ : ૧૯૫૨ : ૪૧ :
આ પછી થાડા દહાડે એક નવા રાગ દેખાયા, લેાકેાના દાંત ખૂબ ગળ્યુ... ખાવાથી તે પેટમાં ખાદી રહેવાથી અંગડવા લાગ્યા. જીવણુરામના પિતાશ્રી સેા વરસે મરેલા, પણ દાંતની અત્રીસી અખંડ રહેલી. જીવણુરામના દાંત પણ કાંકરા ચાવે એવા, પશુ એમના દિકરાને નાનપણમાંથી લેહી નીકળવા માડયું. શહેરમાં એક સારા દાકતરને ખતાવ્યુ, એણે પહેલાં દવા કરી અને પછી કહ્યું. હવે દાંત કાઢી નાંખવા પડશે, એમાં પરૂ થયુ છે”.
*
શું જુવાનીમાં દાંત કાઢી નાંખવા ?
એ વહેમ જુના વખતમાં ગયા. આજે તે લોકો ફેશનની ખાતર પણ દાંત કઢાવે છે. બિચારા જુવાનને દાંત કઢાવતા ધોળે દહાડે તારા દેખાયા, પછી નવી ખત્રીસી અનાવી તેનાથી ચાવવાનું ફાવતાં દિવસા ગયા, પણ પછી તેા ભારે રૂપાળા લાગ્યા.
જુવાનીયાએના પેટ બગડેલાં ને મેાંમાં પાન-સોપારી ચાવીસે કલાક ચાલુ એટલે ધીરે ધીરે દાંત બગડતા ચાલ્યા. દાંત્તના દાકતરે પેાતાની દુકાનજ ત્યાં ખેાલી, અને એક એ દાકતરાને કમાણી થઈ. એટલે પાંચસાત આવી બેઠા. ના દાંત કાઢીને નવા ો. ધમધોકાર વેપાર ચાલ્યું.