Book Title: Kalyan 1952 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 44
________________ આપણે ગામડાવાળાને તેા જેવું હોય તેવું ચાલે પરંતુ આજના કોલેજમાં ભણતા છોકરાને છેકરી દેખાડીને પછીજ આગળ વાત ચલાવવામાં મઝા, વેવિશાળનાં કામ છે એટલે બધા વિચાર કરવા જોઇએ [ ત્રણે સમ્મત થાય છે-રમેશને ખેલાવે છે ] કીભાચ‘–રમેશ, તું આજ્ઞાંકિત પૂત્ર છે, છતાં જમાનાને અનુસરીને અમારે તને પૂછવું જોઇએ કે તારી કોલેજમાં ભણતી ખીપીનચંદ્રની પુત્રી માલતી વિષે તારા શું અભિપ્રાય છે ? રમેશ-પીતાશ્રી, મને એમાં શું પૂછ્યું ? [મુખ ઉપર હાસ્ય છવાઇ જાય છે. ] કીલાચં–કંઇ નહી, તું તારે જા હવે. ફક્ત તારા વિચાર જાણી લેવા ખેલાવ્યા હતા. ગીરધર-આપા, એમ ઉતાવળા થાવ માં ! આજે આપણી સ્થિતિ સારી છે, કાલે વખત માળે આવે ત્યારે આવા મેાટાધરની હેાકરી સાચવવી ભારે પડે, બીજા છેાકરા સાથે જેમતેમ વાતચીત કરવી, લાજમર્યાદા છેડી દેવી, આવી પૈસાદારની ભણેલી છેાકરીઆને ટેવ હોય છે, શ્માના કરતાં ગામડાની છોકરી સારી. કીલાચંદુ-જમાના પ્રમાણે ગામડાની છેકરી આપણા · રમેશ જેવા ભણેલા-ગણેલા છેકરાને ન ગમે, કારણ કે એટલું ભણ્યા-ગણ્યો તે એમને લાયક પાત્ર ગોતવુ જોઇએ. વળી આપણા વખત ખરામ આવે ત્યારે પેસાદારને ધરે સબંધ બાંધવાથી સારે-માળે વખતે કામ લાગે અને આવા મોટા ધરે સબંધ આંધવાથી આપણી પાંચ જગ્યાએ વાત થાય. વિમળા-( ગીરધરને ) તારા બાપુજી કહે તે મને ખરાખર ગળે ઉતર્યું. આપણે રમેશને અને માલતીને મળાવી દઇએ અને એકબીજા અ‘દરો અંદર સમજી લે એટલે પાછળથી કોઇને કહેવાપણું ન રહે. કીલાચંદ્રુ−( વિમળાને ) તને પણ જમાનાની અસર થઇ ખરી, હવે આપણે ધર ુ પાન કહેવા એ આપણે તો લીલીવાડીએ જોઇને જઇએ એટલે ધણુ. ગીરધર-જે કરો તે વિચારીને કરો, જેથી પસ્તાવું ન પડે. [ પડદે પડે છે ] કલ્યાણ મા -અપ્રીલ : ૧૯૫૨ : ૪૫ : પ્રવેશ ૩ જો [ રમેશ શુટ અને ટાઇ લગાવીને બીપીનચંદ્રના દીવાનખાનામાં જાય છે. ] બીપીનચંદ્ર-પધારો મહાશય, મઝામાં છે ને ? મેશ-આપની કૃપાથી દરેક કુશળ છે ! (બીપીનચંદ્રનાં પત્ની રમેશને ધારી ધારીને નિહાળે છે. બીપીનચંદ્ર રસાડામાં આવીને માલતીને પાણીના ગ્લાસ લઈને રમેશને મળવા જવાનું કહે છે. માલતી શરમાય છૅ, છતાં પાણીના ગ્લાસ લાવીને રમેશ સમક્ષ ઉભી રહે છે. ) માલતી-હુ' તે। વિચાર કરતી હતી કે પહેલાં તમે ખેલશે ? રમેશ-હું પણ વિચારમાં હત. ( અને હસે છે, પાછુ મૌન ) માલતી-બાપુજીએ મારૂં સગપણુ આપની સાથે કરવાના વિચાર કરેલ છે, તેમાં આપને શું અભિપ્રાય છે ? રમેશ-થોડાક ટાઇમ પહેલાં જ્યારે કૉલેજમાં તમારા-તારો પરિચય થયેલ ત્યારથી કાણુ જાણે મને તમારામાં-તારામાં જે પ્રેમની ભાવનાએ મે જોઇ અને કુદરતી રીતેજ મારૂં હૃદય તારા-તમારા તરફ આકર્ષાતું. માલતીઃ- હવે જાવ જાય, તમે અત્યાથીજ મમે કલ્પનાના તર ંગે ચઢાવા છે, પણ આપણે લગ્નમાં પરિમશું. ત્યારે ખાત્રી થશે, કે તમારા વિચા આકાશ કુસુમવત જેવા હતા કે વાસ્તવિક હતા ? ઠીક ! હું જઇશ, કલાચંદ શેઠના બંગલામાં ગીરધર અને ગુલામ વાતચીત કરે છે. ગીરધર ; ગુલાબ, આણે ત્યાં ચુંદડી ઓઢનાર પુત્રીને જન્મ થયો. ગુલામ :–તમે માતાની મમતા શું જાણા ? આપણે ત્યાં તે લક્ષ્મીના વાસ થયા છે. માતાને મન દીકરી એટલે પગની લાકડી, માતાને સાચા પ્રેમ દીકરી ઉપર વધારે હોય છે. મારી મચ્છા તે માજ છે. ગીરધર :-રમેશનું સગપણ પેલા પૈસાદાર શેઠ બીપીનચંદ્રની દીકરી માલતી સાથે થાય છે, તેમાં તારૂં શું ધ્યાન પડે છે ?

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104