________________
ક સુદ્રઢ શરીરના ચહાનારાઓને કિક
આજકાલ જેને જુઓ તે કંઈ ને કંઈ રોગથી પીડાતા નજરે પડશે, પછી ભલેને એ રોગી બાળક હય, સ્ત્રી હોય કે પુરૂષ હેય એનાં કારણેને ઉંડો ! અભ્યાસ કરનારા નિષ્ણાતોએ એક મને કબુલ્યું છે કે, દરેક રૂતુમાં ચોકકસ પુરક , અને શક્તિદાયક ખોરાકનું સેવન કરવું જોઈએ, તેમ કરવા તરફ જે લોકો તો બેદરકારી બતાવે છે તેઓ અકાળે વૃદ્ધાવસ્થાને નોતરે છે, એટલું જ નહી પરંતુ પિતાની બીમારી પાછળ વરસે હજારો રૂપીયાની નાહક બરબાદી કરે છે, મુંબઈની
કપ્રિય ઔષધીઓ બનાવનારા મેસસ “ચરક ભંડાર” મુંબઈ નં. ૭ તરફથી લકોને પુરક અને શક્તિવર્ધક જરૂરીયાતો પૂરી પાડવા માટે એક ચાટણ જે તે “ચરક” ને “ચ્યવનપ્રાશ” અષ્ટવના નામે ઓળખાય છે.
આ ચાટણ માત્ર શક્તિવર્ધક છે એટલું જ નહીં પરંતુ વાત, પિત્ત અને કફના રોગમાં હીતકર છે. ક્ષય, ઉરઃક્ષત શેષ, હૃદયરોગ, કાસ, શ્વાસ, તરસ, વાત, રક્ત, આંખને રોગ, મુત્ર રોગ, વયના દોષ, વિગેરે રોગો માટે પણ આ ચાટણ ઉત્તમ છે, વળી બાળકે, સગર્ભા સ્ત્રી અને ધાતુક્ષીણ બધાને માટે એક સરખું ઉપયોગી છે. વિદ્યાર્થીઓ, વકીલે લેખકો અને મગજનું કામ ' કરનારાઓની યાદશક્તિને વધારે છે. આ પ્રયોગ વધુ નહીં પણ ત્રણેક માસ છે 'નિયમિત કરવામાં આવે તે આખું વરસ તંદુરસ્તી ટકાવી રાખવામાં જરૂર મદદ
કરશે. બળ, વીર્ય, બુદ્ધિ, સ્મૃતિ અને કાંતિને વધારનાર આ ચાટણનું દરેકે આ શક્તિ મુજબ સેવન કરવું જોઈએ. આવા સર્વોત્તમ ચાટણની કિંમત કાંઈ વધુ જ
નથી. દરેક જાણીતા દવાવાળાને ત્યાં વેચાય છે. બહારગામવાળાઓએ “ચરક ભંડાર ( મુંબઈ નં. ૭ વડી ઓફીસે ઓર્ડર મોકલ. સચિત્ર સૂચિપત્ર મફત મેળવવા
પણ ત્યાં જ લખવું. આ “ચરક ભંડારની શાખાઓ અને મફત સલાહકેન્દ્રો એક મુબઈમાં ૪૯, હ્યુજીસ રોડ, ચપાટી અને પાયધુની પાસે, ધનજી સ્ટ્રીટ, નવનિધાન ૬ ભુવનમાં. નવસારીમાં, લક્ષમી નિવાસ, સયાજી રેડ. સુરતમાં, કેટસલરોડ
જરીવાલા મેન્શનમાં. અમદાવાદમાં, રીલીફરોડ, પાદશાહ પિળ સામે, તેમજ
સરસપુર શણગાર શેરીને નાકે છે. અને આખા હિંદમાં ડીસ્ટ્રીબ્યુટર્સ, એજન્ટ ન અને સ્ટોકિટો છે.
A,
S
A