________________
: ૩૮ : શ્રી દત્ત શેઠ;
વ્રત કરે દશ મહિના થઇ ગયા, એ વ્રતના પ્રભાવે કાલકૂટ દ્વીપ તરફ ચાલ્યાં ગયેલાં વહાણેા પાછાં આવ્યાં, કિનારે વહાણા આવતાંના સમાચાર સાંભળી તે તે પાગલની જેમ તેના સેવકની સામે તાકી રહયા. આ સમાચાર સૂરદત્તને પહેાંચાડવામાં આવ્યા અને રડતા અવાજે મેલ્યા;
“ ભાઇ દુ:ખીની મશ્કરી શુ કરો છે ? ''
નામ ઉદે. ઘરના
έσ
ના શેઠ, આ મશ્કરી નથી. સાચીજ વાત છે, ’’
“ હા, હા નાથ. એ વાત સાચીજ છે. '' વચ્ચેજ શીલવતી મેલી. જૈનધર્મના પ્રભાવે પાત્ર વદ શમીના તે આપણું ભાગ્ય ફેરવી નાંખ્યુ` છે. ’ શ્રી પાર્શ્વનાથ, શ્રી પાર્શ્વનાથ. ' સૂરદત્ત એલ્યે, તેની ભારે આંખોમાં આંસુ હતાં.
શીલવતાએ સમાચાર લાવનારને યોગ્ય સત્કાર કરી રવાના કર્યાં, તે પળે તેણે સરદત્તને કહ્યું;
“આપણે જ્યાં ધન દાટવુ હતુ, ત્યાં ભેાં ખાદી નશીબનેા ચમત્કાર તે જોઇએ. “ હા ચાલા !''
¢
પતિ-પત્ની જ્યાં ધન દાટેલું હતું; ત્યાં આવી ખેાદવા લાગ્યાં, ખાદતાં તેમની દૃષ્ટિએ પૂર્વની જેમ સામૈયા પડ્યા.
“ સાચેજ નાથ તમે કરેલું વ્રત ફળ્યું, જૈનધમની આરાધનાના પ્રભાવે આપણાં દુ:ખના દહાડા ચાલ્યા ગયા. 'હૃદ્યને આનંદ વ્યકત કરતાં શીલવતીએ કહ્યું.
ખરેખર મહાન પુરૂષોના ચરણે જતાં દુઃખ દૂર • થયા વિના રહેતાં નથી .” સુરત્તે કહયું.
શ્રી દેવન્દ્રસૂરિજીના સમાગમમાં આવતાં “ક” સુરત્ત કરીથી શેઠ બની ગયા.
હવે એ સૂરદત્ત ઉદાર, પ્રાણી માત્રપર ધ્યાવાળા, સાચે જૈત બની ગયા છે. તેના પ્રત્યેક શ્વાસમાં જૈન ધર્મના વિજય નાદ સંભળાય છે.
જરા બુદ્ધિને કસા તા !
[નીચે પ્રન પ્તિ એ અક્ષર આઘા પાછા ગેાઠવ્યા છે. તેમાં આરંભમાં, વચમાં તથા અંતમાં એક એક ખાતું ખાલી રાખ્યું છે, તે તમારે સામે લખેલા અર્થના આધારે માત્ર પાંચ મિનિટમાં જ પૂરવાનુ છે, ચાલા, ત્યારે ઝટ કરી ૧ પ્ર—તિ. સ્વભાવ.
૨ પ્રતિ—. પચ્ચક્ખાણ, નિયમ. ૩ —પ્રતિ. હમણાં, એક સમ્રાટ
૪ પ્ર—તિ. ઉન્નતિ.
૫
૬
પ્ર—તિ. ઇત્યાદિ.
પ્રતિ—. મૂર્તિ.
७
૮
પ્ર—તિ. પ્રણામ
પ્ર—તિ. પૂર્ણશાન્તિ,
૯
પ્રતિ—. તેજ, કાન્તિ.
૧૦
પ્ર—તિ. વિશ્વાસ, ખાવી.
૧૧ પ્ર—તિ. કોઈ કાર્ય માટે કરાતી પ્રતિજ્ઞા ૧૨ પ્ર—તિ. જન્મ, ઉત્પત્તિ, ૧૩ પ્રતિ—. મેાભા, આબરૂ. ૧૪ પ્ર—તિ. પ્રસિદ્ધિ ૧૫ પ્રતિ. યાત્રા, અભિયાન.
( ઉત્તર અન્યત્ર વાંચેા. ) —-વિધચન્દ્ર