________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપતિનું અધ્યાત્મ મહાથીર : ૨૩
શકયો છે કે ? માટે આ શકા સૈદ્ધાન્તિકી નથી, પશુ વિત’ડાવાદ સાથે સંબંધ રાખનારી છે.
પ્રસ્તુત ગ્રન્થ બાહ્યરૂપે ભલે કથાનક જેવા લાગે, પણ આન્તરરૂપે તા પ્રત્યેક કાલ્પનિક પ્રસ’ગને ‘અધ્યાત્મ’ના પુટ લાગેલા જ છે એમ સ્પષ્ટ જણાશે. જેમકે—
‘સત્ર તમે મને મહાવીરરૂપે દેખા. શ્રી મહાવીર પ્રભુને મનુષ્યા જે રૂપે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં જીવન્મુક્ત બને છે. શ્રી યશેાદા ! તમને ધન્ય છે કે તમારા પર શ્રી મહાવીર પ્રભુના પત્નીપ્રેમ પ્રગટ્યો છે. શ્રી મહાવીર પ્રભુને મન, વાણી, કાયાનું સમર્પણ કરીને જે ભક્તો વતે છે તેઓ કલિયુગમાં જીવન્મુક્તપદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે. (૧. ૨૭૧)
આવી વાતાથી સ્થૂળ દષ્ટિએ એમ લાગશે કે આ ગીતા પદ્ધતિનું પુસ્તક છે, પણ વાત એમ નથી. પુસ્તકના પૂરા ભાવને આપણે પકડીએ તે એમ લાગશે કે, મહાવીર એટલે અધ્યાત્મદૃષ્ટિએ પેાતાનાજ અન્તરાત્મા અને ચશેાદાદેવી એટલે શુદ્ધ પરિણતિ.
આ વસ્તુસ્થિતિના ખુલાસેા ગ્રન્થકર્તા પાતે જ તૃતીય ભાગના છેલ્લા પ્રકરણમાં કરી દે છે, અને તેથી જ આ ગ્રન્થની ઉપાદેયતા ઘણા પ્રકારે વધી જાય છે.
પ્રત્યેક પ્રકરણ માટે શું લખવું, કારણ કે પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાકય, પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઉપદેશ અણુમેલ છે.
ઉપદેશના આટલેા માટે સંગ્રહ ખીજે કથાંય પણ જોવા નહી' મળે. જાણે મૈત્રી અદિ ચાર ભાવના ભાવતાં દયામૂર્તિ બનીને જ આ પ્રસ્તુત ગ્રન્થ લખાયા છે. કયાંય થાક નથી, કટાળા નથી, વાયરસના અધૂરી નથી. જાણે તાકાન વગરના
For Private And Personal Use Only