Book Title: Jivan No Arunoday Part 1 Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar Publisher: Shantilal Mohanlal Shah View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય * પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. હૃદય અનુકંપાથી ભરાઈ જાય, સમ્યગ્ગદશન દઢ થાય ત્યારે ધર્મ લોકોત્તર સુખ દેવાવાળે બને છે. * ધર્મનું મુખ વિનય છે. તેમાં આગળ વધે, જીવનને સક્રિય બનાવે, ને લક્ષ્ય સુધી પહોંચે. * મત્રીભાવ, કારુણ્યભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ–એ ચાર ભાવ ધર્મના ચાર આધારસ્તંભ છે. આ ચાર ભાવથી ધર્મનો સંપૂર્ણ પરિચય થાય છે. * જે તમારે ધર્મમય લગ્ન બનાવવું હોય તે લગ્ન વખતે ઉદાસીન ભાવ રાખ, વિકાર જરાપણ થવા દે નહીં, ધામધૂમ ન કરવી, પરણવા જતી વખતે પરમાત્માનું ચિંતન મનમાં કરવું ને “સવ સંસારને ત્યાગ કરે છે પણ ન છૂટકે પરણવું પડે છે” એવી ભાવના રાખવી. * દુર્ગતિમાં જતા જીવને રોકી સગતિમાં મોકલે તે ધર્મ. * બંગલા, મેટર, સ્ત્રી, પુત્રે, ધન–આ બધું જ પર પદાર્થ છે, જે અહીંયાં મૂકીને જ જવાનું છે. તે બધું સાથે નહીં આવે, ધર્મ જ સાથે આવશે. * જીવનથી મૃત્યુ સુધીને સંપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યામાંથી મળશે, બીજે ક્યાંય નહીં મળે. * ધર્મ કરવા માટે ભગવાને બે માર્ગ બતાવ્યા છે : એક તો સવથી પાપરહિત સાધુધર્મ અને બીજે અલ્પ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86