Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય * મેક્ષના ચાર થાંભલા વગર સમ્યગ્ગદર્શન આવતું નથી. ચાર રસ્તંભ : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ. આ ભાવનાથી આત્માનું ભવભ્રમણ અટકે. * જીવન ગતિમય છે. તેના પર આત્મારામ બેઠે છે. જ્યાં જીવનની ગાડી બ્રેક વગર ચાલે છે, ત્યાં કદી પૂર્ણતા આવતી નથી. મન કંટ્રોલમાં હોય ત્યારે ગાડી જીવન-લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પ્રામાણિકતા * ન્યાયપૂર્વક પ્રામાણિક જીવન હોવું જોઈએ. વ્યવહાર માટે ધન ઉપાર્જન કરવું તે આલેક અને પરલેકને વિચાર કરીને પ્રામાણિકતાથી કરવું. * પ્રામાણિકતા જીવનને સુગંધીદાર બનાવે છે, ચારિત્ર્યવાન બનાવે છે. પ્રામાણિકતા જીવનમાં અપૂર્વ આનંદ આપે છે. જે જીવનમાં પ્રામાણિકતા ન હોય તે જીવન નકામું છે. તે જીવનમાં કદી શાતિ મળતી નથી. * જ્યાં મૈત્રી નિષ્કિય હોય ત્યાં મોક્ષને સ્થાન નથી, જીવનમાં મંત્રી અને ધર્મની વૃદ્ધિ આત્માને પિષણ દે છે. જીવન * સારી કરણી આત્મસંતોષ માટે જ કરવાની છે. મારું જીવન શુભ હેતુ માટે જ છે. આત્માને કેન્દ્રમાં રાખીને જ જીવનયાત્રા પૂરી કરવાની છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86