Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય પ્રેમ * નાટકમાં રામ અને રાવણ બનનારા લડે છે પણ નાટક પૂરું થયા પછી વેર રાખતા નથી. બંને સાથે પ્રેમથી જ રહે છે. એવી જ રીતે આપણે પણ કદાચ કેઈની સાથે તકરાર થઈ જાય તો શેડી વાર પછી ભૂલી જઈને પ્રેમથી વર્તવું. ભેગ * સાપના મોંમાં બેઠેલ દેડકે વિચારે છે કે કેવી મુલાયમ ગાદી બેસવા માટે મળી છે! તેને ખબર નથી કે આ ગાદી ડી વાર પછી શૂળી બની જશે. એવી જ રીતે મનુષ્યનું જીવન પણ મૃત્યુના મૂળમાં પડેલું છે, ને માનવ ભેગમાં સુખ માની લે છે. ભેગ એ રે ગની શરૂઆત છે. ઈચ્છા X ઈચ્છાઓ અને તૃષ્ણાઓને કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પોતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારો તેટલે સંસાર ઘટે છે. આ જ સુધી કોઈની પણ ઇચ્છાએ સંતુષ્ટ થઈ નથી તો પછી શા માટે ખોટી ઈરછાઓને વળગી રહેવું ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86