________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનને અરૂણાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯
વિવેક
* સ્ટવમાં પાણી ભરીને સળગાવવામાં આવે તે તે સળગશે નહી, પરંતુ તેમાં કેરેાસીન ભરીને સળગાવવામાં આવશે તે જરૂર પ્રજવલિત થશે. તેવી જ રીતે જે આત્મામાં વિવેક નથી તેમને ગમે તેટલેા ઉપદેશ આપવામાં આવે તેા પણ બેાધ થતા નથી. વિવેકવાન આત્મા એક જ શબ્દના ઉપદેશથી મેધ થઈ જાય છે. * આત્મજ્ઞાની
* લેહચુંબકની પાસે લેતુ અને સેાનુ.-રૂપુ' રાખવામાં આવે તે તે માત્ર લેઢાને જ ખે ચશે. એવી જ રીતે ભૌતિક પદાર્થાંનું આકષ ણ એવા આત્માને જ પેાતાના તરફ ખેચે છે જે લેાઢાની જેમ સાવ સામાન્ય મનુષ્ય છે, વિવેક અને આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પર પહેાંચેલા આત્માને વિચેશરૂપી ચુખક નથી ખેંચી શકતુ.
For Private And Personal Use Only
સ્ત્રી
* સ્ત્રીમાં બુદ્ધિ કમ ને હૈયુ' પ્રસન્ન છે. સ્ત્રી મેાહ, મમતા, લાભ વગેરેને જલ્દી આધીન થઈ જાય છે. શ્રીના ઉત્તમ ધ છે. પતિવ્રતાપણું. પતિની આજ્ઞા પ્રમાણે વન કરવું. સ્ત્રીને જ્ઞાન કરતાં ભક્તિ ગમે છે.