Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३२ જીવનને અરૂણોદય * સંસારમાં બે પ્રકારની મનોવૃત્તિ હોય છે – શ્વાનવૃત્તિ અને સિંહવૃત્તિ. કૂતરાને કઈ લાકડી મારે તે તે લાકડીને કરડે છે. પણ લાકડી મારનારને કરડતું નથી. પરંતુ સિંહ તો તેને મારનારને જ ખતમ કરી નાખે છે. તે ગુનેગારને મારી નાખે છે. એવી જ રીતે જ્ઞાનીએ ફોધ કરનાર ઉપર, દુઃખ દેનાર ઉપર ગુસ્સે કરતા નથી પણ ક્ષમતા, ક્ષમા, દયા અને પ્રેમથી વ્યક્તિમાં રહેલા ક્રોધને જ અથવા દુર્ગુણોનો જ નાશ કરી નાખે છે. જ્યારે ધાનવૃત્તિવાળા પાપને નહીં પણ વ્યક્તિને મારી નાખે છે. * સંસારનું હાર્દ મન છે. દવામાં તેલ હોય તો જ તે પ્રકાશ આપે છે. માણસને બહારનો સંસાર નહીં પરંતુ અંદરનો સંસાર તેનું જીવન બગાડે છે. જ પારકી આશાએ જીવન જીવવું તેમાં પરાધીનતા છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુક્ત થવા ઘણાં તરફડિયાં મારે છે, પણ તેમાંથી મુક્ત થવાનું નથી, ઊલટે વધારે બંધનથી મજબૂત થાય છે. * મનુષ્યની અંદર કેટલાંય તફાને, ભયંકર વિચારે ચાલતા હોય છે, જે એ બહાર આવે તે કડીના થઈ જાય છે. * શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થસ્થાને માનવીનું મન પવિત્ર જોઈએ. તમે જ્યારે પણ તીર્થયાત્રાએ જાવ ત્યારે મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86