Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય S વિવેક * જીવનની યાત્રા મોક્ષની યાત્રામાં જે વિષમ કક્ષાએ આવશે તો યાત્રા અટકી જશે. આપણે પાછા ફરવું પડશે. માટે જીવન જીવવામાં વિવેક રાખ. વિવેક એટલે સારાં-નરસાને ભેદ કરીને સારાને અનુસરવું. શ્રદ્ધા * કેઈપણ સિદ્ધિનું મોટામાં મોટું બળ શ્રદ્ધા છે, પરિશ્રમનું વૃક્ષ ત્યારે જ ફળ આપે છે જ્યારે એનામાં શ્રદ્ધાનું જળ સિંચાય છે. * આ સંસારમાં જીવમાત્ર આત્મા કરતાં તેના દેહની કાળજી સૌથી વધુ રાખે છે. આ દેહાધ્યાસ ના છૂટે ત્યાં સુધી સંસાર છૂટો મુશ્કેલ છે. પફપાવડર કરી શરીરનું વારંવાર “હાઈ શિંગ” કરતાં જીવે તેની નજર સામે સમશાન રાખવું ઘટે, જેથી તેની માહિની નાશ પામે. જીવન * આ જીવન સમ્રાટ બનવા માટે મળ્યું છે. ઈન્દ્રિચોના ગુલામ બનવા માટે નહીં. આ કીમતી જીવન વિષયભોગોમાં ન ગુમાવશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86