________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
જીવનના અરૂણેય
પ્રાપ્ત
* આત્મા, આત્માની અંદર શેાધ કરવાથી થાય છે. પરમાત્મા અરૂપી છે, તે આંખથી દેખાતા નથી પણ જ્ઞાનદૃષ્ટિથી, આત્મામાં તેની અનુભૂતિ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પરમાત્માનું અનુશાસન મહાન છે. યુદ્ધમાં તે એક વખત મરવું પડે છે જ્યારે પરમાત્માના શાસનની અવગણના કરવાથી અનેક વખત મરવું પડે છે.
સદ્ગુણ
મેં સમ્યગ્ દૃષ્ટિ આત્મા સૂપડા જેવા હોય છે. પડા જેમ સારી સારી વસ્તુને રાખી અસાર ફેંકી દે છે તેમ સમ્યગ્ દૃષ્ટિ આત્મા દુગુ ણો બહાર ફેંકી દે છે અને સદ્ગુણા સાચવે છે. જયારે મિથ્યા દૃષ્ટિ આત્મા ચાળણી જેવા હાય છે. જેમ લેટ ચાળતી વેળા સારી વસ્તુલેટના ત્યાગ કરે છે તેમ મિથ્યા દષ્ટિ આત્મા શુઝને ગ્રહણ કરે છે અને સદ્ગુણાને ત્યાગે છે,
* પારકી આશા
* આપણે કોઈને આપવાની ઇચ્છા રાખવી, લેવાની વૃત્તિ કદી પણ ન કરવી. પેાતાની મહેનતનું જ ખાડ્યું. બીજાની આશા રાખનાર સદા નિરાશ થાય છે. પારકી આશા છેડી દઈ પેાતાની મહેનત પર જે જીવે છે તે જ સ્વતંત્ર છે. પારકી આશા રાખનાર તેને ગુલામ છે,
For Private And Personal Use Only