Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણાદય ઓપરેશન ન કરાવવું પડે. પિતે મહાન થાય, પિતાનો પુત્ર પણ બહાદુર, હોશિયાર અને મહાપુણ્યશાળી થાય. # ઘણુ લક્ષણોવાળે મહાન પ્રભાવશાળી થાય છે. તે જ કરે જગતના અને સાચે માર્ગ બતાવીને સગતિએ જાય. માટે માનવીએ જીવનમાં જેમ બને તેમ બ્રહ્મચર્યનું વધુ પાલન કરવું. * વીજળીના ચમકારાની જેમ અને મુઠ્ઠીમાં પાણીની જેમ જીવન ક્ષણભંગુર છે. નદીના પાણીની જેમ જીવન વહે છે. આયુષ્ય ઘટતું જાય છે. આ વહેતા જીવનને ઉપગ કરવો જોઈએ. * શરીરથી સત્કાર કરો, હાથથી દાન આપે. પગથી યાત્રા કરે, જીભથી ભગવાનના-ગુણીજનોના ગુણગાન ગાઓ, આંખથી ભગવાનનાં દર્શન કરે, કાનથી ઉપદેશ સાંભળે, માથાથી પ્રભુને નમન કરો; જીવન ધન્ય બની જશે. * તમે પણ નદીની માફક જગતમાં તમારી બુદ્ધિ વડે ઉમદા વિચારોનો પ્રચાર કરશે. કલેશ-કંકાસ, દુખે ઓછા કરવામાં મદદગાર બને. તમારી પાસે સમય અને શક્તિ છે, તે દુઃખીઓની સેવા કરે. ભાંગેલાને બેઠા કરી નવું જીવન બક્ષે. * પિતાનાં સુકૃત્યની સદા અનુમોદના કરવી જોઈએ અને પિતાનાં દુકૃત્યની સદા નિંદા કરવી જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86