Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીતિ અનીતિ * નીતિથી ધન ઉપાર્જન કરે તેા સમૃદ્ધિ નાકર અનીને આવશે. * સતાષ જીવનના અરૂણાય મેં કાઈ કપનીમાં નુકસાન થવાનુ છે એવી જો ખખર પડી જાય તે ચતુર માણસ તાના શેર પાછા ખેંચી લે છે અને નુકસાનમાંથી મચી જાય છે. તેવી જ રીતે ચતુર માણસ સમજી જાય કે અનીતિથી આત્માને ભયંકર નુકસાન થશે તે તે નુકસાન થાય તે પહેલાં, આત્માના શેર પાપના વેપારમાંથી ખેચી લે છે, ભયકર પાપથી દુ:ખી થતા આત્માને અચાવી લે છે. * પેાતાના જીવન પૂરતું મેળવવા પ્રયાસ કરનારને કાળાં બજાર કરવાં પડતાં નથી. દીનતા, હીનતા કે ચાચના તેને કરવી પડતી નથી. # બગલાને સુંદર કહેનારને લેાભી ન માનતા, ઝૂપડાને ભવ્ય કહેનારને સતાષી ન માનતા, પણ જે બગલા અને ઝૂંપડાના ભેદ ભૂલી જઈને અસ તેાષને ખરાબ ને સંતોષને સારા ગણે તે જ સંતેષી. For Private And Personal Use Only વિવેક × નેપોલિયન ઘણા મેાટો વીર હતા પણ તેણે સત્તાને લીધે લાખા લેાકેાનુ` લેાહી વહેવડાવ્યું, શુ ઇતિહાસ તેને અક્ષિસ દેશે? *

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86