Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માક્ષ * મનની અચળતામાં મોક્ષ પ્રાપ્ત થાય છે. ડેલમાં પાણ હાલતું હોય તે ચહેરો ન દેખાય. ચિત્તની ચંચળતામાં આત્મા ન દેખાય, ચિત્તની સ્થિરતા આત્માને અનુભવ કરે તો શબ્દાતીત આનંદ થાય, એનું શબ્દમાં વર્ણન ન થઈ શકે. X બીજાનાં દુઃખની જ્યારે પિતાને વેદના થાય ત્યારે મોક્ષની સાધના પરિપકવ બને છે. * સંસારના કાર્યમાં પ્રમાદ ન આવે. ધમના કાર્યમાં જ પ્રમાદ આવે છે. ઘર પ્રાપ્ત કરવા માટે દુકાન પર તનતોડ મહેનત કરનારને તે સમયે અંતરાય કર્મ યાદ નથી આવતું, ધર્મકાર્યમાં અંતરાય કર્મ યાદ આવે છે. કોઈ દિવસ નવકારશી ન કરનાર ધન પ્રાપ્ત કરવા માટે આયંબિલ, અઠ્ઠાઈ કરવા તૈયાર થાય, પરંતુ મેક્ષ પ્રાપ્ત કરવા એક નાનું વ્રત પણ ન કરે. * ધ્યાનથી દયેય પ્રાપ્ત થાય છે. આમાં સંસારમાં રહીને મોક્ષનું દયેય રાખે તે મોક્ષ પામે. દય વિનાની સાધના કેવી રીતે સિદ્ધ થાય? * અત્યારે મેક્ષમાં ન જવાય, સંસારથી છૂટી ન શકાય પણ વાસનાઓથી છૂટી શકાય છે. સર્વપ્રથમ વાસનાઓથી મુક્ત થશે ત્યારે મેક્ષમાં જવાશે. સૌ પ્રથમ વાસનાનો ત્યાગ કરવો પડશે. જ્યારે વાસનાઓથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86