Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધન * ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરવાની વૃત્તિ હાવી જોઈએ. જે માધ્યમથી ધન આવશે તે જ માધ્યમથી તેને ઉપયોગ થશે. અરીતિથી ધન આવશે તે દુરાચારમાં જશે અને નીતિથી આવશે તે પરોપકારમાં વપરાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માની આજ્ઞા છે: જીવનનિર્વાહ માટે ધન ઉપાર્જન કરો પણ પેટી ભરવા માટે નહી. ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરો, અનીતિથી નહીં. * ધન વિષય-વાસનાઓની તૃપ્તિ માટે નહી”, સંસારના વિકારોને પાષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે. * અનીતિથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી અને છે. અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદના નાશ કરે છે. * અન્યાયથી ઉપાર્જન જાગશે, ભ્રમ રહ્યા કરશે. નહીં લઈ શકે. કરશે તે હમેશા વેરભાવ અદ્ભુત આનંદ જીવનને * લક્ષ્મી ચંચળ છે, તે પુણ્યથી મળે છે. પિતાએ ઉત્પન્ન કરેલી તમારા માટે મહેન કહેવાય. તેથી તેની સાથે ખાટા વ્યવહાર ન કરવા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86