________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધન
* ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરવાની વૃત્તિ હાવી જોઈએ. જે માધ્યમથી ધન આવશે તે જ માધ્યમથી તેને ઉપયોગ થશે. અરીતિથી ધન આવશે તે દુરાચારમાં જશે અને નીતિથી આવશે તે પરોપકારમાં વપરાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પરમાત્માની આજ્ઞા છે: જીવનનિર્વાહ માટે ધન ઉપાર્જન કરો પણ પેટી ભરવા માટે નહી. ન્યાય અને નીતિથી ધન ઉપાર્જન કરો, અનીતિથી નહીં.
* ધન વિષય-વાસનાઓની તૃપ્તિ માટે નહી”, સંસારના વિકારોને પાષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે.
* અનીતિથી ઉપાર્જિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી અને છે. અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદના નાશ કરે છે.
* અન્યાયથી ઉપાર્જન જાગશે, ભ્રમ રહ્યા કરશે. નહીં લઈ શકે.
કરશે તે હમેશા વેરભાવ અદ્ભુત આનંદ
જીવનને
* લક્ષ્મી ચંચળ છે, તે પુણ્યથી મળે છે. પિતાએ ઉત્પન્ન કરેલી તમારા માટે મહેન કહેવાય. તેથી તેની સાથે ખાટા વ્યવહાર ન કરવા.
For Private And Personal Use Only