________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જીવનને અરૂણાદય
* ગૃહજીવન માટે ધન ઉપાર્જન કરવું આવશ્યક છે. આજીવિકા માટે ધન પ્રામાણિકતાથી ઉત્પન્ન કરવું અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
* ભગવાન માણસ પાસેથી તેના પ્રારબ્ધ મુજબ મેળવેલ પ્રામાણિક ધન માંગે છે, નહીં કે અસત્ય અને અપ્રામાણિક માર્ગો ઉપાર્જન કરેલું દ્રવ્ય લોકો તેને અર્પણ કરે.
આ તૃષાથી પીડાતો માનવી મરી જશે, પણ ગટરનું ગડું પાણી નહીં પીએ, તેવી જ રીતે સમ્મદષ્ટિ આત્મા સંસારનાં દુઃખ સહન કરશે પણ અનીતિથી ધન ઉપાર્જન નહીં કરે.
માનવી * પશુ અને માનવમાં માત્ર ફરક આટલે જ છે. દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ.
* બીજાને ગબડતો જોઈને પોતે સંભાળીને લે તે જ્ઞાની. પોતે એક વાર ગબડ્યા પછી બીજી વાર સંભાળીને ચાલે તે અનુભવી અને પોતે વારંવાર ગબડવા છતા ઉન્મત્ત બનીને ચાલે તે અજ્ઞાની છે.
ઉદારતા * ગરીબની જેમ ધનિક ઉદાર બની જાય તે દુનિયામાં કઈ ગરીબ રહે જ નહિ.
For Private And Personal Use Only