Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનના અરૂણેાય * જેને પેાતાનું અને પરનુ` કલ્યાણ કરવાની ભાવના હોય તેણે નાનપણથી જ સંત. અનવુ જોઈ એ, જેથી સંસારના કુસ`સ્કારા જીવનમાં ન આવે અને સીધા જ સારા સ`સ્કારો પડે, હાશિયાર થઈ જગતના જીવેાનુ કલ્યાણ કરી શકે. ૧૫ મેં રૂપવતી સુંદરીના મધુર સંગીતને સાંભળવામાં જેવા રસ આવે છે તેવે! રસ સતાની વાણીમાં આવી જાય; સુંદરીને જોવામાં જે મજા આવે છે તે ભગવાનનાં દર્શન કરવામાં આવી જાય, મીઠાઈ ખાવામાં જે મજા આવે છે તે ભગવાનના ગુણુ ગાવામાં આવી જાય; ગાદી, કિયા, પલંગ પર સૂવાની જે મજા આવે છે તે ભેય પર સૂવાથી આવી જાય; તે સમજવુ' કે આપણે સાચા મહાત્મા અન્યા છીએ. For Private And Personal Use Only * સ્મશાનમાં શબના અગ્નિસ સ્કાર માટે જાઓ અને ત્યાં બૈરાગ્ય આવે તે! ઘેર નહીં જતા સાધુ-સંત પાસે જ જવું, જેથી તમારા બૈરાગ્ય સ્થિર થઈ જશે; પણ ઘરમાં ગયા તે બૈરાગ્ય ભૂલી જશે. જેમ તપાવેલા લેાઢાના ગેાળા પણ ઘણુ મારવાથી આકાર લે છે પણ થોડી વાર પછી ગમે તેટલા ઘણુ મારવા છતાં કશું જ નથી થતુ.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86