________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરૂણેાય
* જેને પેાતાનું અને પરનુ` કલ્યાણ કરવાની ભાવના હોય તેણે નાનપણથી જ સંત. અનવુ જોઈ એ, જેથી સંસારના કુસ`સ્કારા જીવનમાં ન આવે અને સીધા જ સારા સ`સ્કારો પડે, હાશિયાર થઈ જગતના જીવેાનુ કલ્યાણ કરી શકે.
૧૫
મેં રૂપવતી સુંદરીના મધુર સંગીતને સાંભળવામાં જેવા રસ આવે છે તેવે! રસ સતાની વાણીમાં આવી જાય; સુંદરીને જોવામાં જે મજા આવે છે તે ભગવાનનાં દર્શન કરવામાં આવી જાય, મીઠાઈ ખાવામાં જે મજા આવે છે તે ભગવાનના ગુણુ ગાવામાં આવી જાય; ગાદી, કિયા, પલંગ પર સૂવાની જે મજા આવે છે તે ભેય પર સૂવાથી આવી જાય; તે સમજવુ' કે આપણે સાચા મહાત્મા અન્યા છીએ.
For Private And Personal Use Only
* સ્મશાનમાં શબના અગ્નિસ સ્કાર માટે જાઓ અને ત્યાં બૈરાગ્ય આવે તે! ઘેર નહીં જતા સાધુ-સંત પાસે જ જવું, જેથી તમારા બૈરાગ્ય સ્થિર થઈ જશે; પણ ઘરમાં ગયા તે બૈરાગ્ય ભૂલી જશે. જેમ તપાવેલા લેાઢાના ગેાળા પણ ઘણુ મારવાથી આકાર લે છે પણ થોડી વાર પછી ગમે તેટલા ઘણુ મારવા છતાં કશું જ નથી થતુ.