Book Title: Jivan No Arunoday Part 1
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પળમાં વધુ ધર્મ કરી શકે તે ગૃહસ્થ ધર્મ, જે સર્વથા સંસારનો ત્યાગ કરી ન શકે ને ઘરે બેસીને પણ ધર્મ કરી શકે. * ધમ કેઈ સંપ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધર્મ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અંતઃકરણની. શુદ્ધતા–પવિત્રતા હશે ત્યાં ધર્મને વાસ હશે. * ધર્મના બે પ્રકારે છે. સાધુ ધર્મ અને ગૃહસ્થધર્મ. ગૃહસ્થયમના પણ બે પ્રકાર છે : સામાન્ય ગૃહસ્થ ધર્મ અને વિશેષ ગૃહસ્થ ધર્મ. * જે પિતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર આપે છે, તે જ સાચા માતા-પિતા છે. તે સિવાય તે માતા-પિતા નથી પણ દુશ્મન છે. પિતાનાં બાળકોને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે. * જો નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા હોય તે જ ઘડપણમાં ધર્મ થઈ શકે છે, તે સિવાય ધર્મ ઘડપણમાં થઈ શકતો નથી. જેમ કે નાનપણમાં વાંચતાં– લખતાં ન શીખાયું હોય તે પછી ઘડપણમાં કશું જ શીખી શકાતું નથી. * અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ જ ધર્મ. * ધર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ સાથે સેવાનાં પગથિયાં ચડતાં શીખવું પડશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86