________________
૨૬૮ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
આગલ, સ્કારસેં નિવાણું ચેલા અને ગુરુ આચાર્ય–તે ૪૯ શિષ્ય ગુરુ આપણા વિરાધકની કથા છે. તે લેશ માત્ર લખે છે-જે પાછલ ત્રેવીસમી ચૌવીસી ઉપર ચોવીસમા તીર્થંકરને મેક્ષે ગયા પછે ચરમશરીર આચાર્ય થયા. તેહને ૪૯૯ શિષ્ય હતા. એક દિવસે શિવે કહ્યું, જે સ્વામિ તું મારી આજ્ઞા હોય તે ચંદ્રપ્રભ સ્વામીનું જે ધર્મચક તેની યાત્રા જઈ. આચાર્યું ના કહી, જે સ્વેચ્છાચારી પણે યાત્રા જાતાં ન ઘટે, ગુણવંત સાધુને સાથે યાત્રા જાવું. માટે તમેં અમે સાથે જાણ્યું. શિવે પૂછ્યું યાત્રા જાતાં મ્યું થાયે ? ગુરુ કહે, અસંયમી થાય. મેટે દેષ લાગે. ઘણા ટેલામાં, ઘણા લોકમાં, મુનિધર્મ પલે નહી. હરીકાય બીજ એકેંદ્રી બેઈંદ્રી પ્રમુખ પ્રાણુ ભૂત જીવ હણાયે, ભંડ ઉપગરણ પડિલેહણનું પ્રમાણ રહે નહી, અને વિરાધક થાય. એ રીતે નિત્ય કથા કરતા શિષ્ય ૪૯૯ લડી પડયા. ગુરુને મુકીને સર્વ વિરાધક થઈનેં, સંયમ ભ્રષ્ટ થઈને જતા રહ્યા. પછે આચાર્ય એક દીવસ થંડિલે જાતાં સામો સીહ આ. તિણે આચાર્યને હણ્યા. આચાર્ય અંતગડ કેવલી થઈને, મે ક્ષે ગયા. એ કથા છે. ગચ્છ આચાર્ય ઉત્તમ માધ્યમની વાત છે. પછે, દ્વાદશાંગીનું વરણવ છે. તેહ માંહે પાઠ છે, જે વિંદ્રવાળું દેવેંદ્ર તે ઇંદ્ર તેહને વંદનીક તીર્થકર, તેહને વંદનીક દ્વાદશાંગી ત જ્ઞાન એટલે નણો સુરત નમો તિરસ એ ભાવ, તે આગલ, દસ અચ્છેરાની વાત છે. અને મિથ્થાબ્દી અંગાર મર્દૂકાચાર્યની વાત છે. તે આગલ, એક વચન મિશ્ર ભાષાઈ બોલી, દ્વાદશાંગી વિરાધક થઇને, અનંતો. કાલ રજલ્યા, તે સાવજ જાચાર્યની પાંચ પાનાની મોટી કથા છે. તે લેશ માત્ર લિખે છે. ગૌતમ ! વર્તમાન ઋષભની વીસીથી પાછલ ગઈ અનંતમી ચરેવીસી, તેહમાં સાત આછેરા થયા. તેમાં સાત હાથ પ્રમાણે દેહમાંન વીસ તીર્થકર મુજ સરીખ ધર્મ. શ્રી નામે તીર્થકર થયા. તે તીર્થંકર ગયા છે, કાલ દેઉં કરીને, મિથ્યાત્વ ઘણું પ્રવર્યું. અને જિનમતિના આચાર્ય તથા સાધુ ઘણા શિથિલ થઈ ગયા. પોતે પિતાના ગરવાસી થઈને, પિતાના પરાકમેં દ્રવ્ય મેલવીને, ગાડી ઘેડા રથ પાલખી રાખતા થયા. પિતાના દ્રવ્ય વડે પિતાપિતાના ગચ્છના દેહરા પ્રતિમા ઉપાશા બાંધીને રહ્યા. પિતાપિતાના ગચ્છના શ્રાવક દષ્ટી રાગીયા થઈ ગયા. આચાર્ય જતી તે જલ ચંદન અક્ષત ધૂપ દીપ નૈવેદ્યાદિકે પોતે જ પૂજારા રૂપે જિનપડિમાં પૂજવા લાગ્યા, અને વીતરાગના વચન વેગલા મુકયા. તે કહે છે, સર્વે પ્રાણી ભૂત જીવ સત્વ એકેદ્રીથી પચેંદ્રી લાગે સંઘાઇયા સંઘટ્ટીયા ઉદ્દવીયા” પ્રમુખ પર્યાપ્ત અપર્યાપ્ત ત્રિવિધપણે મનથી વચનથી કાયાથી વેગલા છે જેડને; તથા, મૈથુનાદિક સર્વ આરંભાદીકે કરીનેં સદા ભરેલા છે, એહવા લિંગધારી દેહરા પ્રતિમાના પિતે પૂજક થઈને કાલ નિગમન કરે છે. ઇહાં ગૌતમે પ્રશ્ન કર્યું, જે ભગવંત! સાધુ સાધવી તે દ્રવ્ય પૂજા કરે તેને એ લાભ ? વીર કહે, ગૌતમ! સાધુ સાધવી મનિ દ્રવ્યસ્તવ જિનપૂજા કરે નહી. ઘટતી વાત નહી. અને કરે છે, અને દેવદ્રવ્ય ભક્ષક, ઉન્માર્ગના ચાલનારા, દુષ્ટાચારી, આણવિરાધક, અનંત સંસારી કહીયે. એવા લિંગીયા મઠ દેવલવાસી લિંગીયા થઈ ગયા છે. તે સમયમાં, ઘણું
Aho! Shrutgyanam