________________
૩૪૬ ]
जैन साहित्य संशोधक
[खंड ३
હાથથી મેલું કરેલું પાણી, અર્થાત્ (કુંભારના વાસણમાંનું પાણી), સૂર્યથી તપેલું પાણી અને ખડકમાંથી ટપકતું પાણી. ચાર અપે જે પાણીના ભોટવા, કેરીઓ, કઠોળ (શીંગ) વગેરે જેવી વસ્તુઓને ઉદેશીને છે.
આજીવિકેન આચાર સંબંધી આપણી પાસે બૌદ્ધ મજિઝમનિકોયમાં એક બેધપ્રદ કથન છે. ૩૬ માં પ્રકરણમાં નિગ્રન્થ સંઘના સાધુ સચ્ચકને બુદ્ધસમક્ષ ગોસાલ મખલીપુત્ત તથા એના મિત્રો નંદ વહ અને કિસ્સ સંકિચ્ચના અનુયાયીઓમાં પળાતા આચારો સમજાવતે દર્શાવ્યો આપણે જોયું પ૩ તે પ્રમાણે આ ત્રણે પુરુષો આજીવિકાના આગેવાન હતા. એમના અને એમના અનુયાયીઓના સંબંધમાં સચ્ચક કહે છે –
એ સર્વ વસ્ત્રોનો પરિત્યાગ કરે છે (વેસ્ટ); એઓ સર્વ શિષ્ટાચાર (કુત્તાવાર) કરે મીતે વર્તે છે. એ પોતાનો ખોરાક પોતાના હાથમાંથી ચાટી ખાય છે (પ્રથrvar )" એએ ભિક્ષા માટે આવવાની વા રાહ જોવાની કેાઈની હાક સાંભળતા નથી; તેઓ પિતાને માટે ખોરાક ખાસ તૈયાર થવા દેતા નથી; વા આમંત્રણથી જમવા જતા નથી. તેઓ જે વાસણમાં વા પણામાં (Pan). ખોરાક રંધાયો હોય તેમાંથી–તેના મુખમાંથીકાઈ ખોરાક સ્વીકારતા નથી. તેમજ ઉમરાની અંદર મુકાયેલ અથવા ખાંયણીઆમાં ખેડાવા મુકાયેલે (શબ્દશઃ-મુસળે વચ્ચે મુકાયેલો) અથવા ચૂલા ઉપર ચડેલો ખોરાક સ્વીકારતા નથી, તેમજ સહ ભેજન કરતા યુગલ પાસેથી અથવા સગર્ભા સ્ત્રી પાસેથી અથવા ધાવણ છોકરાવાળી સ્ત્રી પાસેથી અથવા પુરુષ સાથે સંભોગ કરતી સ્ત્રી પાસેથી તેઓ ખેરાક સ્વીકારતા નથી. તેમજ (દુકાળના સમયમાં) ક્ષીણ થયેલો ખોરાક તેઓ લેતા નથી. તેમજ પાસે કુતરું ઉભું હોય ત્યારે, વા મા બણબણતી હોય ત્યાંથી તેઓ ખેરાક સ્વીકારતા નથી; મછી વા માંસ તેઓ નહિ ખાય. તેમજ શાખામાંથી બનાવેલો દારૂ વા મેરેય (૧) (મહુડાનાં ફુલ-Wood Jordia gloria hunda) માંથી બનાવેલો દારૂ અથવા છેડાં છતાં જવની બનાવેલી ખાટી રાબ તેઓ નહિ પીએ. એમનામાંના કેટલાક કેવળ એક ઘરે જ ભિક્ષા માગે છે અને એક મુઠ્ઠી અન્ન જ સ્વીકારે છે. બીજા સાત ધરે માગે છે અને સાત મહી સ્વીકારે છે. કેટલાક એક અનોપહાર ઉપર ગુજારો કરે છે, બીજા બે અને વળી બીજ સાત અનેપહાર સ્વીકારે છે, કેટલાક કેવળ એક ટંક જમે છે, બીજા દર બે દિવસે માત્ર એકવાર ભોજન કરે છે; બીજા દર અઠવાડીએ માત્ર એકવાર જમે છે અને વળી બીજા દર પખવાડીએ કેવળ એક ભોજન લે છે; આ રીતે તેઓ ઉપવાસનાં નાના પ્રકારનાં વતનું પાલન કરે છે.'
દીધનિકોયમાં ૫૫ આઇવિક આચારને આ અહેવાલ અચેલક કમ્સપના મુખમાં મુકેલો છે. આ બઇના છ પ્રતિસ્પર્ધાઓમાંના પુરણ કમ્સપ" નામના ભિક્ષનેતાને ઉલલેખ હશે; અને એ એમ સૂચવે છે કે ઉક્ત આચાર એ છ એ પ્રતિસ્પર્ધી ભિક્ષુસંઘોને વત્તા એછી સામાન્ય હતા. અને આમ એમના સામાન્ય સિદ્ધાંતોની બાબતમાં જે ક્યારનું કહેવાઈ ચુકયું છે તેનું સમર્થન થાય છે. ગમે તેમ હોય મહાવીર અને એના નિગબ્ધોની બાબતમાં પ્રોફેસર યાકેબીએ જેન ઉત્તરાધ્યયનના પોતાના ઉપદઘાતમાં એમના અને આજીવિકોના લાચારની એકરૂપતા દર્શાવેલી છે.
કાળવિક આચારો વિના ચકના કથનના સંબંધમાં એક બીજી બાબત ધ્યાનમાં લેવા જેવી છે. જ્યારે એણે પિતાનું કથન પુરું કર્યું, ત્યારે બુદ્ધ પૂછ્યું કે આવાં વ્રતો અનુસરતાં આજીવિકો ખરેખર
૬
૫૨. મ. નિ ૧, ૨૩૮ ન્યુ. ૨ ૧, ૩૭૬, ૫૩. ઉપર ૫ ૩૪૨ વળી હવે પછીનું પૃ ૧૫, ૫૪, ૫, પાદોંધ ૭૩, ૫૫ ૬, ૧૬૬, ડા. ૨૨૭, ૫૬ પૃ. ૧૬ ૫૭. જે. સૂ. ૨. છુ ૩૧
Aho! Shrutgyanam