Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 136
________________ વ્યા છે ] आजोषिक संप्रदाय [૩૧ બનેલો બનાવ બતાવે છે કે આજીવિક નમ ભિક્ષુઓ હતા અને ગસાલના અનુયાયીઓ તા, જેણે કે આપણે ઈ ગયા તે પ્રમાણે મહાવીરથી છટા પડયા પછી પોતાનું મુખ્ય મથક સારીમાં વ્યાપેલ હતું. પાડેલા મનુષ્યના વર્ગોથી૭૮ આ જ મુદો દૃષ્ટાંત સહિત સમજાવવામાં આવે છે એમાં કલાશિજાતિ એટલે પિતાની જ ટાળી–નગ્ન આજીવિક–એમ બતાવવામાં આવ્યું છે. જ્યારે હિતાપિતા નમના તરીકે એક ચકરડાવાળા નિગ્રન્થ અથત મહાવીરના પક્ષકારોને ગણાવ્યા છે. એમ છતાં, નિતાંત નગ્નતા એ નિગ્રન્થમાં આખા આજીવિકપક્ષનું ચિહ્ન હોવું જોઈએ; કેવળ બેસાલ સાથે નોખા પડી ગયેલા અંશનું જ નહિ કારણું, હવે પછી જણાશે એમ પાછળના કાળમાં દિગંબર સંપ્રદાય ઉત્પન્ન થયો તે નિગ્રજો સાથે સંબંધ રાખી રહેનાર બાકીના આજીવિક પક્ષ પી બીજમાંથી.. ગોસાલે મહાવીર સામે કરેલા બીજા બે આક્ષે વિચારવાનું હવે બાકી રહે છે. આમાંના પહેલામાનો ઉલ્લેખ તદન સ્પષ્ટ નથી. મહાવીર સામે આક્ષેપ કરેલો છે કે એ પ્રથમ એકાકી સાધ તર અટન કરતા પણ પાછળથી એમણે પોતાની જાતને અનેક સાધુઓથી પરિત કરી '૮૦ બીજા પક્ષે ગોસાલ “એકાકી અને નિઃસંગ રહેવા” ને ૧ દાવો કરે છે, એમ છતાં, વાસ્તવમાં, ગસાલ પણ આજીવિકા તરીકે ઓળખાતા અનેક સાધુઓથી પરિવૃત હતા. એથી કરીને સ્પષ્ટ છે કે નેતા અંગત શિષ્યના સાથમાં પર્યટન કરે અથવા રહે એ દોષ નહોતે ગણતે. ગેસાલની નજરે, મહાવીરની કાર્ય પ્રણાલિ સામેની એની ફરિયાદનું મુખ્ય કારણ એ હોવાનું જણાય છે કે બુદ્ધની જેમ મહાવીર સાવધાની સ્થાપના કરી. મહાવીરના અનુયાયીઓ નાના વા મોટા સમૂહમાં વિવિધ સ્થળોએ વિખરાયેલા હતા. પરંતુ એ બધાને એક ધર્મ અને એક નેતા (મહાવીર) વાળા સમાજ તરીકે સંગઠિત કરવામાં આવ્યા હતા. ગોસાલના અનુયાયીઓને નાને સમૂહ હતો અને એ સર્વદા પિતાના અગ્રેસરના સાથમાં રહેત. ખરેખર, એવીજ સંદિગ્ધ પ્રકૃતિના અન્ય સાધુસમૂહ હતા જેમનું નામ પણ આજીવિકૅ હતું, પરંતુ તેઓ જુદા જુદા આગેવાને સાથે જુદા રહેતા હતા. એ આગેવાનેમાના બેનાં નામ, બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં લખાયેલાં છે તે પ્રમાણે કિસ્સ સંકિ અને નંદ વચ્છ છે. પરંતુ આ અનિશ્ચિત પ્રકારના આજીવિકે, જેમને પાછળના આજીવિક જથાના સાધુઓથી જુદા જાણવા જોઈએ જ તેમને નિગળે (જૈન) અને બૌહાની જેમ સંગઠિત સંવ ન હતો. સ્પષ્ટ છે કે ગસાલ અને એની વિચાર સરણિના અન્ય પુરુષોના અનીતિમય આચાર વિચાર વિસ્તૃત જાહેર સંઘની સ્થાપનામાં કુદરતી વિનની ગરજ સારે એમ છે. આ બાબતમાં પિતાની અશક્તિના ભાન કરીને જ પિતાના સફળતર પ્રતિસ્પધી સામેના ગેસાલના આક્ષેપ પ્રેરાયેલા હોય એમ પણ હોય. મહાવીર સામેના બે આક્ષેપમાને બીજે એના ઉપર આધ્યાત્મિક અહમ્ અને ભીરતાને આપ મકે છે. આ આક્ષેપમાં મનુષ્યની ત્રણ આધ્યાત્મિક અવસ્થાઓના ગોસાલના સિદ્ધાંતને ઉલેખ છે. એ પ્રમાણે મહાવીર વચલી અવસ્થામાં હતા; એમને આત્મા કર્મથી અલિપ્ત હોવા છતાં યથાર્થ રીતે મુક્ત નહેતો કારણું મારી પદ્ધતિ જ એકલી બરાબર છે અને મારાથી જુદા પડનારા બધા તિરરકારને પાત્ર છે એમ વિચારવામાં મહાવીર આધ્યાત્મિક અહંકારથી ભરેલો હતો. એ માધ્યાત્મિક જીતાયી પણ ભરેલો હતો. કારણ પ્રાકૃત જનતામાં ધર્માતર કરનારાઓ મેળવવા એ આતુર હતે; પરંતુ પિતાના ૮ પૃ. ૧૯. ૭૯ પૃ. ૪૭. « જે. સુ. ૨. ૪૦૯-૪૨૦. સ. જે. સૂ, ૨, ૧૧, ૨ મ. નિ. ૧ ૨૮, ૫૨૪; એ, નિ, ૩. ૩૮૪, ૮ હવે પછીનું પૃ. ૫૫. ૪ ૫. ૨૨, ૮૫. જે. સૂ, ૨, ૪૧૧૬૬ ૧૧-૧૪ અને ઉપરની શીલાંકની ટીકા ૧, ૧, ૩ ૬ ૧૨ જે. મૂ ૨. ૨૪૫ Aho I Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190