________________
૨૭૦ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
ચર્ચા સન ૧૮૨૫માં કરી હતી. સૌથી પહેલાં બ્રાહ્મી અક્ષર વાંચનાર પ્રિ ંસેપે ગ્રીક (યુનાની) અને બ્રાહ્મી અને અક્ષરમાં નામની છાપવાળા એક સિક્કાની મદદ વડે આ લેખના પાઠ અને અ અડખડ પ્રસિદ્ધ કર્યાં હતા. ત્યાર પછી ડૉ. રાજે'દ્રલાલે સન ૧૮૮૦માં બીજો પાઠ અને અર્થ છાપ્યાં, જેમાં રાજાનું નામ સુદ્ધાં ખરાખર વાંચી શકાયું ન હતું. જનરલ કનિંગ્ઝામે બહુ પરિશ્રમે એક પાઠ ( સન ૧૮૭૭માં ) તૈયાર કર્યાં. પરન્તુ તેમાંએ સફળતા ન મળી. સન ૧૮૮૫માં ૫૦ ભગવાનલાલ ઇંદ્રજીતે પહેલી જ વાર એક એવા પાઠ પ્રકાશિત કર્યો કે જેથી લેખના મહત્ત્વના કાંઈક પત્તા લાગ્યા. પરન્તુ ત્યાં સુધીમાં આ લેખની કાઈ છાપ લેવામાં આવી ન હતી. ફક્ત આંખથી જોઇને અક્ષરાની નકલ કરવામાં આવી હતી. એમ માની લેવામાં આવ્યું હતું કે ઊપર કાગળ ચપકાવવાથી આ લેખની છાપ ઉતરી જ ન શકે. લેખને માટે ભાગ વાંચી પણ શકાયા ન હતા. અને જે વાંચી શકાયા હતા તેમાં પણ ભૂલ હતી. મેં સન ૧૯૧૩માં મારા સાહિત્ય સખા મિ૰ રાખાલદાસ બેનરજી મારક્ત આ લેખની એક પતિ વ‘ચાવરાવી, અને તેની ચર્ચા મે... મારા રાજ્યકાલ નિયવિષયક એક લેખમાં કરી. એ જોઈ પ્રસિદ્ધ ઐતિહાસિક વિન્સેટ સ્મીથે એવી ઇચ્છા દર્શાવી કે હું એ સંપૂર્ણ લેખ છાપુ અને વાંચું, તે સાથે જ તેએએ મિ॰ મેનરજીને પણ એ વિષે લખ્યું. પટણા આવ્યા બાદ અને ત્યાં અનુસ ́ધાન સમિતિ નિમાયા આદ મેં બિહારના ગવર્નર સર એડવર્ડ ગેટને કહ્યુ કે આ લેખની છાપ મગાવવી જોઇએ. સર એડવર્ડના લખવાથી પુરાતત્ત્વ વિભાગ તરફથી પ૦ રાખાલદાસ બેનરજીને ખ‘ગિરિ મેકલવામાં આવ્યા. તેએએ પેાતે અને મારા શિષ્ય ચિર'જીવી ડા, કાલીદાસ નાગની મદદથી એ છાપે! બહુ મહેનતે તૈયાર કરી. એમાંથી એક મારી પાસે આવી અને બીજી ડા, ટામસ (લડન) પાસે ગઇ. કેટલાક મહિના સુધી સખ઼ શ્રમ, ચિતા અને મનન કરીને મે' લેખનેા પાઠ અને અ નક્કી કરી બિહાર-એરીસાના રિચર્સ સેસાયટીની જરનલ (પત્રિકા)માં ( ૧૯૧૭)માં પ્રસિદ્ધ કર્યાં. છાપનાં પ્લેટચિત્ર પણ છાપવામાં આવ્યાં. આ પહેલાં છાપ ચિત્ર કયારેએ પ્રસિદ્ધ થયાં ન હતાં. યુરોપના ઐતિહાસિક પડિતાએ તથા પ્રે. જૈનમને અમેરિકામાં અને રા॰ હીરાલાલ અહાદુરે હિ ંદુસ્તાનમાં, શિલાલેખના પાઠા અને અર્થોની મહુ ચર્ચા કરી મારી મહેનત ઉપર જાણે પ્રમાણના સિકકા માર્યાં. એટલામાં વચ્ચે જ, અર્થાત્ વર્ષોંની અંદર જ, મેં પેાતે ખ`ગિરિ જઈ પહાડની ચટાન ઊપર માંચડાની મદદથી લેખને વાંચી અક્ષરે અક્ષર ફરીથી વધારે સશાષિત કરી સંસ્કૃત છાયા સાથે એને પરિષ્કૃત પાઠ બહાર–ઉડીસાની જરનલના ચોથા ભાગ (જિલ્દ)માં ફરી છાપ્યા (સન ૧૯૧૮), પરન્તુ સ્થળે સ્થળે સંશય રહી જ ગયા. એ સશય દૂર કરવા મે ગવર્મેન્ટને વિનતિ કરી કે લેખનું એક ખીખુ ( cast ) વિલાયતી માટી (Plaster of Paris. ) ( ઉપર લેવર.વીને પટણા મગાવી લેવું જોઇએ, જેથી સરળતા પૂર્ણાંક અહિ કામ થઇ શકે. આ બીજી` આવ્યા પહેલાં એવા વિચાર કરવામાં આવ્યા કે બીજે કાઈ લિપિત્ત પહાડ ઉપર જઇ મારા નવા પા। તપાસી લે; કારણ કે છાપમાં ઘણા અક્ષશ આવી
Aho! Shrutgyanam