________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
કથાસાગર
જોતજોતામાં મહાપદ્મ મહાપ્રતાપી નીવડયા.. પદ્મોત્તર રાજાએ તેને હસ્તિનાપુર એલાન્યા અને તેની ઇચ્છા મુજખ પ્રથમ જૈનરથ કાઢી રથયાત્રા કાઢી.
(૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમય જતાં સુત્રતાચાર્ય હસ્તિનાપુર પધાર્યાં. નચિ તે તેઓને દેખી એકદમ ડઘાયે પણ આચાય ને તેની પ્રત્યે કાંઇ અભાવ ન હતા. રાજા પદ્મોત્તરે દીક્ષા લીધી અને રાજ્ય વિષ્ણુકુમારને આપવા માંડયું પણુ રાજ્ય ન લેતાં વિષ્ણુકુમારે પણ દીક્ષા સ્વીકારી.
દીક્ષાખાદ વિષ્ણુકુમારે ઉપવાસ ઉપર ઉપવાસ કરવા માંડયા અને તેમને એક પછી એક એવી ઘણી લબ્ધિએ થઇ. વિષ્ણુકુમારને આકાશગામિની લબ્ધિ હતી આને લઈ તેઓ મેરુ પર્વતની ચૂલિકા ઉપર રહેતા અને ત્યાંના શાશ્વતા મદિરાનાં દર્શન કરી ભાવિત થતા.
પદ્મોત્તરની દીક્ષા ખાદ મહાપદ્મ હસ્તિનાપુરના રાજા થયેા અને પછી તેને ચોદરત્ન મળતાં ચક્રવ થયા. ચક્રવિત પણામાં તેણે ઘણાં ધર્માંનાં કાર્યોં કરાવ્યાં છતાં રાજ્યમાં જીના મંત્રી નમુચિનું વર્ચસ્વ ખુબ હતુ.
(૫)
મહાપદ્મની ધર્મનિષ્ઠતા અને હસ્તિનાપુર કેન્દ્રમાં હોવાથી સુનતાચાર્ય કરી બીજી વાર શિષ્ય સાથે હસ્તિનાપુર આવ્યા. આ સૂરિને જોતાંજ નમુચિને વેર લેવાનુ` મન થયું. તેણે મહાપદ્મ પાસે પૂના આપેલા વરદાનના બદલામાં અલ્પકાળ
For Private And Personal Use Only