________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુમતિ પુરાહિત
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
یی
(૫)
એકવખત સુમતિ પુરેાહિત રાજ્ય મહેલે ગયા હતા. રાજાના એક નવલખા હાર તેણે જોયા. જોતાં તેનું મન ચલિત થયું અને તે તેણે ઉપાડયે, ચાર ચારી કરે પણ તેનુ હૃદય તે શકિત અને વિહ્વળ હોય તેમ સુમતિ પુરાતેિ તે હાર સંતાડયા અને ચારે બાજુ નજર નાંખી ચાલવા માંડયું ત્યાં વિવેક જાગ્યા. ‘ મારે ધનની શી કમીના છે કે હું આમ હાર લઉં છું ? રાજા વિગેરે મને બહુમાન આપે છે તે જો મને ચાર તરીકે જાણશે તે પછી મારૂ માનપાન કયાંથી રહેશે ? આ ભવમાં તે હું ડાઈશ અને પરભવ પણ મારા સારા નહિ જાય.
"
આમ વિવેકે ચારી કરતાં સુમતિને બચાવ્યે.
For Private And Personal Use Only
રાજ્યકુટુ બનેા સંગ સુમતિ પુરેાહિતને ખુબ વધ્યા હતા. તેનુ શરીર દેખાવડું થયુ હતુ અને તેનુ યૌવન ભલભલી સ્ત્રીને આકર્ષે તેમ હતુ. એકવખત સુમતિ યુવાન રાજરાણીથી લેાભાયે અને તેની સાથે દુરાચાર કરવા તૈયાર થયે. રાણી અને સુમતિ શયનગૃહમાં દાખલ થયાં ત્યાં વિવેક જાગ્યું. તેને વિચાર આ કે ‘ રાજા મારા પિતા તુલ્ય છે રાજરાણી માતા તુલ્ય છે. સ્ત્રી જાત બધી સરખી છે હુ મારી સ્રીને છેડી માતા તુલ્ય રાજરાણીમાં ગમન કરતાં કેમ અચકાતા નથી ? આની જાણ રાજાને થઇ તે વધ સિવાય મીજી શી સજા થશે?” સુમતિ અહિં પણ વિવેકથી વ્યભિચાર કરતાં અટકયા. પૈસે વધે એટલે દુર્ગુણ આપેાઆપ આવે. સુમતિ યુવાન અને ધનવાન હતા. તેથી ઘણા મિત્ર થયા. આ મિત્રામાં કોઈ