________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
કથાસાગર
પાછો માંગ્યો છે. ઘર આખું ગાડું કર્યું કયાંય જડતું નથી સાચું બોલ, લાખ જશે. પણ ઈજજત અને ઘરબાર બધું જશે.”
પુણ્યસાર ગંભીરતા સમજ અને બેલ્યો. “હા, મેં જુગારમાં લાખ ખોયા હતા એટલે મેં હાર જુગારીને આપી દીધું.”
પુરંન્દરને પિત્તો ગયે તેણે જેસથી બે થપડાક ચઢી દીધી અને ગળું પકડી દુકાન ઉપરથી હેઠે ઉતારી કહ્યું.
નીકળ ઘર બહાર, રખડી ખા, તું છોકરો નથી પણ વેરી છે. મારી ઈજજત અને મિત લુંટાવવા આવ્યો છે. પહેલાં હાર પાછો લઈ આવ પછી ઘેર આવ.”
પુણ્યસારને કાંઈ જવાબ આપવા જેવું ન હતું. સાંજને વખત હતો. કયાં જવું તે તેને સુઝયું નહિ એટલે સીધે ગામ છેડી બહાર આવ્યું અને તેણે પૂર્વ દિશા તરફ ચાલવા માંડયું. રાત પડતાં એક વડના ઝાડ નીચે આવ્યું અને ત્યાં થાકીને આડે પડશે.
ચંદ્ર પોતાની ઉજવળ ચાંદનીની ચાદર પાથરી હતી. છતાં જંગલનાં વૃક્ષેએ પિતાની કાયાથી તે રખે ધૂળવાળી ન થાય માટે તેને જમીન ઉપર પડતાં અટકાવી દીધી હતી. જાણે આખું જગત આ ચાદરરૂપ તંબુની અંદર આરામ લેતું હોય તેવું હતું. તે વખતે વડના ઝાડ નીચે પડેલે પુણ્યસાર સુતો હતો. તે થાક હતું. તેના હૃદયમાં પિતા અને માતાને વિગ સાલ હતો. છતાં જંગલને ભેંકાર તેને ઉંઘ આવવા દેતો ન હતો. એવામાં અચાનક તેણે વાત કરતી બે સ્ત્રીઓને અવાજ સાંભળે. આ સ્ત્રીઓ સામાન્ય સ્ત્રીઓ નહતી પણ
For Private And Personal Use Only