Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 378
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ કથાસાગર છેડી સંયમ લેવા તૈયાર થયેલ રાજા અ૫હિંસાથી કયાં જઈને પડયા. શું કર્મને પ્રભાવ છે? કાલદંડની નજર કુકડા કુકડીના કલેવર ઉપર પડી. તેમની પાંખ વિખાઈ ગઈ હતી. આસપાસ લેહીનું ખાબોચીયું ભરાયું હતું. આંતરડાં બહાર નીકળી ગયાં હતાં અને તેમનું મેહકરૂપ ટળીને બિહામણું રૂપ બન્યું હતું. કાલદંડ બેલ્યો જેવા કુકડા કુકડી તેવાજ આપણે. આ શરીરની ચામડીની અંદર લેહી પરૂં છે. આવું જ આપણા શરીરમાં પણ ભર્યું છે. અને આત્મા ઉડી જતાં આ દેહને ગમે તેવા વહાલા પુત્ર કે સ્ત્રી હશે તે પણ ઘડીભર નહિ સંઘરે. આ દેખીતું છતાં આ શરીરને પિષવા અને તેની ઈચ્છા પુરી કરવા કેટલાં ભયંકર પાપે જી હરહમેશાં કરે છે. ગઈ કાલની વાત છે. રાજા યશેધર જે રાજવી અને માતા ચંદ્રમતી જેવી રાજમાતા માળવાની ગાદી ઉપર સાત પેઢીમાં થઈ નથી. તે કેવાં પ્રજાવત્સલ હતાં. કેઈનું ભુડું તે તેમણે જન્મ ધરી કર્યું નથી. છતાં અહાહા ! કેવી તેમની દશા થઈ. હું મંદભાગી કે આ રાજા અને રાજમાતા છે એવું મેં જોયું છતાં તેમની હું બરાબર પરિચર્યા કરૂં તે પહેલાં તે તે મૃત્યુ પામ્યાં. કાલદંડ ફરી મુનિને નમ્યા અને બોલ્યો “ભગવંત! આપ મારા પરમ ઉપકારી છે આરસીમાં મેટું માણસ જુએ પછી ભાગ્યેજ કઈ મૂર્ખ હોય કે જે મેં પરનાડાઘ સાફ ન કરે. તેમ મેં તાદશ હિંસાના પરિણામ અને સંસારની અકળકળા આપને પ્રતાપે જોઈ છે પછી હું સંસારને કેમ ભરસો રાખું? ભગવંત! આ પાપીને ઉદ્ધાર થશે ખરો ! કેમકે હું મહાપાપી છું મેં આ જન્મ લઈ ઘણી હિંસા કરતાં પાછું વાળી જોયું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403