________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
કથાસાગર
આમ છતાં આ નસીબવંત છે કે એમને દ્વેષનો છેડે ખરેખર બહુ લાંબો ન ચાલે નહિંતર કેઈ નજીવા શ્રેષ રાગ અને હિંસાની પરંપરાથી અનેકાનેક ભ સંસારમાં રખડે છે. અને તેને નિતાર મહામુશ્કેલીએ પણ નથી.”
મુનિ પોતાની વરાગ્યવાહી વાણીને પ્રવાહ વહેવરાવતા હતા ત્યાં રાજાનું શરીર કંપવા માંડયું. શરીરમાં પરસે પરસેવે થયે અને જેમ કેઈ ઝાડ થડમાંથી ઉખડી જમીન ઉપર પટકાય તે રીતે જમીન ઉપર ઢળી પડયે.
અર્વદત્ત શ્રાવક, કાલદંડ અને બીજા ભયભીત બન્યા. શું કરવું તે કેઈને સુવું નહિ. પરિવારે– उदकमुदकं वायुर्वायुर्वतासनमासनं भजत भजत छत्रं
દાણાSSતપ: માતf इति सरभसं भीतभ्राम्यजनानसम्भवस्तदनु तुमुलो
लोलः कोलाहलः सुमहानभूत् પાણી લાવે પાણી લાવે, અરે રાજાને પવન નાંખે પવન નાંખે અરે કેમ કેઈ ધ્યાન આપતું નથી. રાજા ભોંય સુતે છે તેને માટે આસન પાથરે, અરે આ રાજાનું શરીર ઠંડ સાવ થયું છે તેને સેક કરો આમ ઉતાવળે બોલવાથી અનેક જાતને કેલાહલ થયે.
સમદષ્ટા મુનિ આ બધું જોઈ સ્થિર થયા. શીતળ ઉપચાર પછી ગુણધર બેઠો થયો પણ તેણે કઈ સામે નજર ન નાંખી. પાસે મુનિ સેવકે અને બીજે ઘણે પરિવાર હતે છતાં તે કેઈના સામે જોઈ શકો નહિ. તે શરમાયે. પિતા માતાને વધક, ડગલે અને પગલે માંસ મદિરા ભક્ષણ
For Private And Personal Use Only