________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
સ્થા સાગર
રાખે છે? રાજન ! બલિદાનથી શાંતિની ઈચ્છા રાખવી તે ખરેખર ભ્રમ છે. લેહીથી હાથ ધએ હાથ સાફ ન થાય તેને માટે તે નિર્મળ જળ જોઈએ. શાનિત અને કલ્યાણ માટે તે હિંસા ન હેય. કલ્યાણમાટે તે કલ્યાણકારી કાર્ય જોઈએ. હિંસા તે પરભવમાં બહેરા, મુંગા, જન્માંધ, અને દુર્ગતિના ભયંકર દુઃખ આપે છે. મારિદત્ત! જ્યારે હું આ તમારો વ્યવસાય દેખું છું ત્યારે મને મારી આગળ મારા પૂર્વભવે તરવરે છે. મેં મારા પ્રથમ ભવમાં માત્ર એક લેટને કૂકડે કરી વધેર્યો હતે. તેના પ્રતાપે હું ઘણા ભવ રખડ છું. જે દુ:ખ આજે સંભારતાં પણ મને કમકમી આવે છે. જ્યારે તમે તે હજારે જીવોને સંહાર સાક્ષાત્ કરે છે રાજન્ તમારું શું થશે ? શાણા માણસે તે અનર્થ દેખી અનર્થથી બચે પણ મેં તે રાજન! અનર્થ અનુભવી સાક્ષાત્ હિંસાનું દુઃખ અનુભવ્યું છે. અને તમે જે મારા દૃષ્ટાન્તથી નહિ અટકે તે તમારી દુઃખની સીમા કયાં જઈ અટકશે? મારીદત્તનું મન એકદમ પરિવર્તન થયું દેવીનું હિંસાગ્રહ ક્ષણભર અહિંસાગ્રહ સમું થયું. તે બેલ્યો ‘મુનિ ! તમે હિંસા કરવાનું સાક્ષાત્ ફળ અનુભવ્યું છે? તે મને ભગવંત ! તમારો અનુભવ કહી સાચે માર્ગે લાવે.”
મુનિ બોલ્યા. “રાજન્! મેં પ્રથમભવે લેટને ફૂકડો બનાવી તેની હિંસા કરી હતી તેથી હું.
मयूरो नकुलो मीनो मेषो मेषश्व कुर्कटः મેર, નાળીયે, માછલું, બોકડે, ફરી બેકડે અને ટૂકડે થયે. અને આ ઉભેલ સાધ્વી મારી બહેન છે તે પહેલા ભાવમાં મારી. માતા હતી તેણે આ હિંસામાં મને પ્રેરણા કરી હતી જેને પરિણામે તે
For Private And Personal Use Only