Book Title: Jain Katha Sagar Part 3
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Sangh Unjha

View full book text
Previous | Next

Page 319
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૩૦૧ ખુબ ઠપકે આપે. આ પછી રૂપમતીને પણ વારંવાર પશ્ચાતાપ થયો કે “અરે મેં પક્ષિને જીવ લીધે તે ઠીક ન કર્યું. પણ તિલકમંજરીએ તે રૂપમતીના આ કૃત્યને જાહેર કરી તેને અને જૈનધર્મને બન્નેને ખુબ ખુબ વગે. રૂપમતી ઘણુંએ પસ્તાવે, કેસીને દુઃખ દેઈ પણ કીધું અણકીધું ન હવે બાપડલા રે જીવડલા તું કરજે કામ વિમાસી વિહડે જાતું આવતું વિહડે કર્મ એ કરવત કાશી રૂપમતીએ કેશીને મારતાં શું માર્યું પણ પછી તે ખુબ પસ્તાઈ. પણ હવે કર્યું ન કર્યું થાય તેમ નહોતું. ખરી રીતે જીવે કામ વિચાર કરીને કરવું જોઈએ કે જેથી પાછળથી પસ્તાવો ન થાય. ખરાબ કામ હંમેશાં કરતાં દુઃખ જેમ આપે છે તેમ તેનું ફળ મળે ત્યારે પણ તે દુખ આપે છે. - આ પછી રૂપમતીએ તિલકમંજરી સાથે સરસાઈ કરવાનું છેડયું. ખુબ ધીર સ્વભાવ કેળવી તેણે ઘણું સુકૃત ઉપજયું. રાજન આ કેશી તે વીરમતી રાણી થઈ કેમકે તે કેશી ત્યાંથી મરી ગગનવલ્લભ રાજાની પુત્રી વીરમતી થઈ અને વીરસેન રાજાને પરણી. હે રાજા! રૂપમતી તે તું પોતે ચંદ્ર, તિલકમંજરી તે પ્રેમલાલચ્છી, સાધ્વીને ફાસે ખાતાં અટકાવનાર સુરસુંદરી તે ગુણુવલી, ગળે ફાંસો ખાવા તૈયાર થયેલ સાધી તે કનવજ. કેશીને રક્ષક તે સુમતિ મંત્રી અને કાબરને રક્ષક તે હિંસક મંત્રી. તિલકમંજરી અને રૂપમતીને સ્વામિ શૂરસેન તે શિવકુમાર નટ. રૂ૫મતીની દાસી તે શિવમાળા અને કાબરનો જીવ તે કપિલા ધાવમાતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403