________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૯
દ્વેષ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાને
યુગ ધરમુનિ અને નંદનાવિક
(૧)
યુગંધર મુનિ મહા તપસ્વી મુનિ હતા. આ તપના પ્રભાવે તેમને તેજોલેશ્યા અને અનેક લબ્ધિઓ થઇ હતી. આ મુનિ ઉગ્ર વિહાર કરતા અને જ્યાં તીજો પહેાર થાય ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેતા.
એક વખત ઉન્હાળાનેા દીવસ હતા. ખપેારના સમય હતા. ગગા નદી એની શીતળ મિથી વાયુને ઠંડા કરતી પણ સૂર્ય એના કિરણાથી એ ઠંડકને ક્ષણમાંજ દૂર કરી વાયુને વરાળ જેવા બનાવતી. આ વખતે યુગધરમુનિ સામે કિનારે જવા એક નાવમાં ખીજા માણસે સાથે બેઠા અને સામે કિનારે ઉતર્યાં.
નાવમાં બેઠેલા કિનારા આવ્યો એટલે ટપાટપ નાવના ખલાસી નંદને ભાડું આપી રસ્તે પડયા. જ્યારે મુનિ ધીમે ધીમે જયણાપૂર્ણાંક ચાલતા નાવમાંથી હેઠા ઉતરી નદીની રેતમાં આવ્યા. ત્યાં ન ંદ, મુનિ પાસે ભાડું માગતા આ ‘મહારાજ ! ભાડું લાવે.
મુનિએ કહ્યુ. ‘ અમેતા અકિ ચન સાધુ છીએ અમારી પાસે પાઇ પણ નથી.'
૯
For Private And Personal Use Only