________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
કથાસાગર
પડદા પાછળથી શારદાનંદન બોલ્યા.
सेतुं गत्वा समुद्रस्य गंगासागरसंगमे ब्रह्महा मुच्यते पापात् मित्रद्रोही न मुच्यते
સેતુ ( રામે બંધાવેલી સસુદ્રની પાળ) જેવાથી તથા ગંગા અને સાગરના સંગમમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે. પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ સેતુને જેવાથી કે સંગમમાં સ્નાન કરવાથી શુદ્ધ થતો નથી.”
સેમિરા સેમિરા” બેલત કુમાર આ બ્લેક સાંભળ્યા બાદ “મિરા મિરા” બોલવા માંડે. રાજાને હવે બરાબર શ્રદ્ધા બેઠી કે કુમાર જરૂર સાજો થશે. ત્યાં પડદા પાછળથી ત્રીજે ગ્લૅક ઉચ્ચારાયે. मित्रद्रोही कृतघ्रश्च, स्तेयी विश्वासघातक : चत्वारो नरके यांति यावश्चंद्रदिवाकरौ
મિત્રને હણવાની ઈચછા કરનાર, કૃતન્ન, ચેર અને દ્વિશ્વાસઘાતી આ ચાર માણસે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ઉગે છે ત્યાંસુધી નરકમાં રહે છે.” “મિરા મિરા” બેલત કુમાર
ર” “” બોલવા માંડે. “વિસેમિર વિસેમિરા” ના ત્રણ અક્ષરો છૂટી ગયા. રાજા પ્રધાન સૌ આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યા. આ શું બોલાય છે અને તેનાથી આ અક્ષરે કેમ છૂટી જાય છે. તેની તેમને કાંઈ ખબર પડી નહિ.
શારદાનંદને પડદા પાછળથી ચેાથે લેક ઉચ્ચાર્યો. राजंस्त्वं राजपुत्रस्य यदि कल्याणमिच्छसि देहि दानं सुपात्रेषु गृही दानेन शुद्धथति
For Private And Personal Use Only