________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસેમિરની કથા
રાજન ! તારા પુત્રનું કલ્યાણ ઈચછતે હે તે સુપાત્રે દાન આપ કેમકે ગૃહસ્થ દાનથી જ શુદ્ધ થાય છે.
કુમારની આંખમાંથી ગાંડપણ ગયું. કુમાર સ્વસ્થ થયે અને તેણે વનને બધે વૃત્તાંત રાજા અને મંત્રીને કહ્યો.
રાજા પડદા તરફ હાથ જોડી બોલ્યા “પુત્રિ! તારો મારા ઉપર અને રાજ્ય ઉપર મડદુ ઉપકાર છે પણ હું તને પુછું કે સતત ભેંયરામાં રહેનારી તે આ વનમાં બનેલી વાનર, વાઘની અને માણસની વાત શી રીતે જાણું ?
પડદામાંથી શારદાનંદને કહ્યું “રાજન !” देवगुरुप्रसादेन, जिह्वाग्रे मे सरस्वती. तेनाऽहं नृप जानामि, भानुमत्यास्तिल यथा.
હે રાજા હું આ બધુ દેવ ગુરૂની કૃપા અને મારી જીભે સરસ્વતી વસે છે તેથી જેમ મેં ભાનુમતીન સાથલને તલ જાર્યો હતો તેમ આ કુમારને વૃત્તાંત જાણે.
રાજા એકદમ ઉભા થયા અને બોલ્યા, “ગુરૂ શારદાનંદન!” સામે જવાબ આપે ‘હા’
રાજા એકદમ પડદે ઉઠાવી અંદર ગયે અને બોલ્ય. ગુરૂદેવ ! મારો અપરાધ શાંત કરે.
રાજા અને શારદાનંદન હાલથી ભેટયા રાજા પિતાના અવિચારીપણુ માટે લા . અને ત્યારપછી રાજાએ અવિ. ચારી પણું છોડયું અને રાજા પ્રજા બન્નેએ વિશ્વાસઘાત કે ભયંકર છે તેને વિજયપાળના દષ્ટાનથી ધડે લીધે.
(શ્રાદ્ધવિધિ)
For Private And Personal Use Only