________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
વાનરે કહ્યું ‘મારાથી તેને ન સોંપાય. તે મારા વિશ્વાસે મારા ખેાળામાં સુતા છે તેને કેમ સેપું ? ’
પહેરવીત્યે કુમાર જાગ્યા એટલે વાનર કુમારના ખેાળામાં માથું રાખી સુતે. વાનરના નસ્કોરાં ખેલવા માંડયાં એટલે વાઘ એયેા. ‘ રાજકુમાર ! હું ભૂખ્યો છું તું મને વાનર આપ. વાંદરાની જાતને તે તુ શુ વિશ્વાસ રાખે છે? વાંદરા જેવી કેઇ ચપળ જાત નથી અને ચપળ ચિત્તવાળા કયારે પ્રસન્ન થાય અને કયારે શત્રુ થાય તેના થોડા ભરેસા છે?’
રાજકુમારે વાંદરાને ખેાળામાંથી પડતા મુકયા પણુ જેનુ ભાગ્ય હાય તેને ઘેાડાજ વાળ વાંકે થાય છે. પડતાં પડતાં વાનરે વચ્ચેની બીજી ડાળ પકડી લીધી અને ખેલ્ય કુમાર ! આવાજ તે મને બદલે આપ્યું ને ? તારા ખેાળામાં હું વિશ્વાસે સુતા તે વિશ્વાસઘાત કર્યાં. કુમાર ! બધાં પાપ કરતાં વિશ્વાસઘાતનું પાપ ભયંકર છે. ' સવાર થતાં વાંદરામાં રહેલા વ્યંતરે કુમારને ગાંડા બનાવ્યો અને કુમાર ‘વિસેમિરા’ ‘વિસેમિરા’ ખેલવા લાગ્યા.
(૪)
• વિસેમિરા વિસેમિરા 'ખેલતા રાજકુમાર વિજયપાળ વિશાળા નગરીને સીમાડે આવ્યેા. રાજા મંત્રી અધા એકઠા થયા અને વિચારવા લાગ્યા કે આ કુમારને યુ શું ?' શિકારે ગયેલા રાજસેવકાને પુછ્યુ કે કુમારને આ શુ થયુ છે? તેઓએ કહ્યુ 'કાલે સાંજે કુમાર ડુક્કર પાછળ પડયા. અમે છૂટા પડી ગયા. રાત જંગલમાં રહ્યા અને અમે પણ કુમારને શોધતા હતા ત્યાં જેવા તમે તેને દેખ્યા તેવા
A
For Private And Personal Use Only