________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
એક શરતે તમને અહિં ચોમાસું રાખું કે તમારે અહિ રહેવું તમારૂ ધર્મકાર્ય કરવું પણ અક્ષરે ધર્મને ઉપદેશ ન આપ.” આચાર્યે કહ્યું “કબુલ. પણ એક તમારે રાખવાનું કે જ્યાં સુધી અમે અહિં રહીયે ત્યાં સુધી અમારી આસપાસ હિંસા ન થાય.”
જરૂર મહારાજ એટલે વિવેક અમે સાચવશું ' કહી વંકચૂલે આચાર્યને ચાતુર્માસ રાખ્યા.
દીવસ જતાં ડીજ વાર લાગે છે. ચેમસું પસાર થયું એટલે મુનિઓએ ભેટ બંધી વિહાર કર્યો.
પહલીના બધા માણસે અને વંકચૂલ પલ્લીથી થોડે દૂર સુધી મહારાજને વળાવવા આવ્યા. પહલીની સીમા પુરી થતાં વંકચૂલ અને તેના માણસે અટક્યા. વંકચૂલે આચાર્ય ભગવંતને કહ્યું “મહારાજ ! હવે આપણે છૂટા પડોયે છીએ માટે આપને જે કાંઈ ઉપદેશ આપે છે, તે આપ.”
આચાર્ય બોલ્યા. “વંકચૂલ! તારી ઈચ્છા હેય અને તને રૂચે તે આપણા મેળાપની યાદગીરિ નિમિત્તે હું તને ચેડા નિયમ આપવા માગું છું.
“ભલે આપ પણ આપ મારી સ્થિતિને ખ્યાલ કરશે. હું ચેરી છોડવાનું નથી અને ચેરી કરતાં મારાથી હિંસા અટકાવાની નથી. અને આપ તે જૈન સાધુ મહાત્મા રહ્યા એટલે પહેલાંજ હિંસા ન કરવી, જુઠું ન બોલવું, ચોરી ન કરવી આવું કહેવાના. તે આમાંનું કાંઈ ન કહેશે” વંકચૂલે સ્પષ્ટતા કરતાં કહ્યું.
વંકચૂલ ! ધર્મ ઉપદેશ આપનાર સાધુ સામાની યેગ્યાયેગ્યતા સમજીને કહે છે તું કરી શકે તેવાજ તને ચાર
For Private And Personal Use Only