________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
વંકચૂલની કથા ગયા. રાજા અમાત્યે પ્રજાજને શેકાકુળ થયા પણ વંકચૂલ હસતે હસતો બારમા દેવ લેકે ચાલે ગયે.
રાજ મહેલથી જિનદાસ વંકચૂલના ધન્ય જીવન સંબંધી વિચાર કરતે પાછા ફરતે હતો ત્યાં ફરી તે બે સ્ત્રીઓ રોતી દેખાઈ.
જિનદાસ બોલ્યા “દેવીઓ વંકચૂલ મૃત્યુ પામે. તમારા કહેવા મુજબ તેણે માંસ ભક્ષણ નથી કર્યું. તે દેવ લેકમાં ગયે હશે. હવે કેમ રડે છે ?'
દેવીઓ બેલી “જિનદાસ અમે અમારા સ્વાર્થને રડીએ છીએ, પહેલાં એટલા માટે રડતી હતી કે જો તે માંસ ભક્ષણ કરશે તે નીચ ગતિએ જશે અને અમે તેના જેવા ઉત્તમ નાથ વિનાની થઈશું. હવે એટલા માટે રડીએ છીએ કે તે તમારી આરાધનાથી એટલે બધે ઉંચે ગયે કે અમારો સોધર્મ દેવલેક તો છે પણ ઠેઠ બારમે દેવલેકે જઈ બીરા
. જિનદાસ ! અમારે તે તેને વિયેગજ રહ્યો.”
આમ “ચેલણ પાર્શ્વનાથના તીર્થને પ્રસિદ્ધિકારક વંકચૂલ સામાન્ય ગણાતા ચાર નિયમને દઢપણે વળગી રહી જીવનમાં અનેક પાપ કર્યા છતાં તે બધાં પાપ આલેચી ઉંચ ગતિને પામ્યા. તે હૃદયથી ધર્મ સમજી તેમાં ઓતપ્રેત કરનારનું તે શું કલ્યાણ ન થાય?”
(ઉપદેશપ્રાસાદ,શ્રાદ્ધવિધિ)
For Private And Personal Use Only