________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિણહાશ્રેષ્ઠિની કથા
તેણે ત્રણ બાણ રાખી બાકીનાં બધાં બાણે ભાગી નાખ્યાં. ચેરએ પડકાર કર્યો “એ વાણીયા ઉ રહે. પૈસા આપી દે.' જિગુહાએ એક પછી એક બાણ ચડાવ્યાં અને ત્રણેને જોતજોતામાં ધૂળ ચાટતા કર્યા. એકે બાણ તેનું નિષ્ફળ ન ગયું તેમજ તેના ઘા વાગેલામાંથી એકે ન બચે.
આ ચારેને ત્રાસ ઓછો થયે એટલે આપે આપ તેના મારનારની તપાસ થઈ તે તેમાં જિહાનું નામ આવ્યું. રાજા ભીમદેવે ત્રણજ બાણે ત્રણેને પુરા કરનાર જીણહાને રાજ સભામાં બેલા અને કહ્યું “જિહ તું હવે તારી કેરીને ધંધે મુકી દે અને દેશની રખેવાળું સંભાળ'જિણહાએ ઘણી આનાકાની કરી પણ છેવટે રાજાના આગ્રહને વશ થવું પડયું.
રાજાએ જિહાને સોનાની સુંઠવાળી તરવાર આપી. તરવાર આપતાં બીજા સભાજને તે ન બોલ્યા પણ શત્રુશલ્ય નામના સેનાપતિથી ન રહેવાયું એટલે તે બ.
ખાંડે તિસુ સમપઅઇ, જસુ ખાંડે અભ્યાસ જિગુહાઈકુ સમમ્પિઈ, કુલ ચેલઉ કપાસ.
“હે રાજા! તરવાર તે તેને અપાય કે જેને તરવારને અભ્યાસ હેય. જિહાને તો કુલ્લાં અને કપાસ તેલવાનું આપવું જોઈએ કેમકે તે તેલવાને તેને સારે અભ્યાસ છે.” - જિહાને આ માથાકુટમાં ઉતરવું ન હતું પણ તેને લાગ્યું કે સેનાપતિ એમ માને છે કે વાણીયાનું તરવારમાં કામ નહિ તેથી જવાબ આપે.
For Private And Personal Use Only