________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
સભાજનેએ માન્યું કે હમણાં એને ફાંસીને હૂકમ થશે કેમકે મુદ્દામાલ હાજર છે. ચોરી કરનાર ચોરી કર્યાનું કબુલે છે ત્યાં રાજાએ બધાના આશ્ચર્યની વચ્ચે તેનાં બંધને છેદી નાંખ્યાં અને પિતાની ગાદી પાસે બેસાડ. કેમકે આ બનાવ પાસેના ઓરડામાંથી રાજાએ કાનેકાન સાંભળ્યો હતે.
રાજાને વંકચૂલની ખાનદાની પ્રત્યે માન ઉપર્યું કે જે મરણાંત શિક્ષા છતાં રાણુને દેષ ન બેલ્યો. રાજાએ રાણીને મારવા લીધી ત્યારે વંકચૂલે તેને છોડવી અને કહ્યું
રાજન ! દુનીયા આખી વિષયવશ છે તેમાં ઉગરે એટલાજ ભાગ્યાશાળી.”
વંકચૂલ હવે લુંટારે મટી ગયે હતો. તે ઉજજોનીને રાજમિત્ર થયે હતો. તેને ગુરુ પાસે લીધેલા ત્રણે નિયમે જીવન બચાવનારા અને જીવન ઉન્નત કરનારા નિવડયા હતા. તે તેના નિયમમાં દઢ હતે.
વંકચૂલ ઉજજેનના રાજ્યમહેલમાં શય્યામાં પડે હતું. તેને તીવ્ર વેદના થતી હતી. રાજા, અમાત્ય અને વૈદ્યો તેની આસપાસ બેઠા હતા. અનેક ઉપચાર કર્યા કરતા હતા છતાં તેમાં તેને કોઈ ફરક ન પડે. ત્યાં વંકચૂલની નાડી હાથમાં લઈ એક વૃદ્ધ વૈદ્ય બેલ્યા. રાજન! વંકચૂલ યુદ્ધમાં શસ્ત્ર ઘાથી ઘવાયા છે. આ શસ્ત્ર ઘા ઉપર કાગડાનું માંસ આપવામાં આવે તે તેને અચૂક ફાયદો થાય”
વંકચૂલ બલ્ય “વૈદ્યરાજ! ફાયદે થવાનું બીજું
For Private And Personal Use Only