Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૦. જૈન સંસ્કૃતિના વિકાસમાં નારીનું યોગદાન
શ્રી કે.
આર. શાહ
(શ્રી કે. આર. શાહ, (બી.એ. બી.કોમ. એમ.એ.) વિવિધ Business Qualification જૈનોલોજીનો સર્ટિ. અને ડિપ્લોમા અભ્યાસ. પીએચ.ડી. અભ્યાસ કરી રહ્યા છે. જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે. વિદેશમાં અનેક પ્રવચનો આપ્યાં
છે.)
(૧) સૂત્રકૃતાંગ
www
(૪) સૂત્ર કૃતાંગ
નારીને દ્રવ્યનારી અને ભાવનારીના રૂપમાં વહેંચે છે.
(૨) ઉત્તરાધ્યયન સૂત્ર : નારી પોતાનો સ્વાર્થ સાધવાવાળી અને પુરૂષનો ત્યાગ કરે છે.
(૩) નિશીથ ચૂર્ણી
: નારીને ભેટસોગાદથી વશ કરી શકાય છે. વળી નારી પુરૂષને વિચલીત કરવામાં સમર્થ છે.
: નારી ન ઓળખી શકાય એવી, અવિશ્વાસપાત્ર છે. આવી નારીના આચાર, વિચાર અને વાણીમાં ક્યાંય સામ્યતા રહેલી નથી.
આ સૌથી ખરાબ નારીની વ્યાખ્યા છે.
(૧) નારી તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ અને બળદેવને જન્મ
જ્ઞાનધારા
૧૦૮ જૈનસાહિત્ય
જ્ઞાનસત્ર-૪