Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
OIIIIIIIIIIII
જ્ઞાનસત્ર-પનોપરિપત્ર
અર્હમ સ્પીરીચ્યુઅલ સેંટર-મુંબઈ સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર દ્વારા ગુણવંત બરવાળિયા સંયોજિતજૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫નું આયોજન ક૨વામાં આવેલ છે.
મુનિશ્રી સંતબાલજી પ્રેરિત મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણી વાયા બોઈસર જીલ્લો થાણા મુકામે તા. ૨૧ અને ૨૨ માર્ચ ૨૦૦૯ શનિવાર-રવિવારના આચાર્ય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્નસુરિ મ.સા., અજરામર સંપ્રદાયના પૂજ્ય શ્રી ભાસ્કરજી સ્વામી આદિ સંતો-સતીજીઓની પાવન નિશ્રામાં યોજાનારા આ જ્ઞાનસત્રનું પ્રમુખ સ્થાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ શોભાવશે.
વિદ્વાન લેખકો અને સંશોધકો માટે જ્ઞાનસત્રના વિષયો... (૧) સાંપ્રત વિશ્વની સમસ્યાઓના સમાધાન માટે જૈન ધર્મના સિદ્ધાંતોનું યોગદાન – અહિંસાની પ્રભાવકતા ♦ પર્યાવરણની સમસ્યાના ઉકેલમાં જૈનધર્મનું યોગદાન ૦ સાંપ્રત આર્થિક મંદિની સમસ્યામાં જૈનધર્મની વાણિજ્ય દૃષ્ટિનું મહત્ત્વ. ૦ વર્તમાન જીવનમાં જેન મૂલ્યોની આવશ્યકતા (૨) મહાત્મા ગાંધીજી, આચાર્ય વિનોબાજી અને મુનિશ્રી સંતબાલજીના સર્વધર્મ સમભાવ તથા સર્વધર્મ ઉપાસના વિશેના વિચારો
(૩)પ્રભાવક જૈન પ્રતિભાઓ જ્ઞાનસત્ર-૪માં રજૂ થયેલા નિબંધોનો સંગ્રહ જ્ઞાનધારા-૪નું આ પ્રસંગે વિમોચન થશે.
જ્ઞાનસત્રમાં આપ જે વિષય પર નિબંધ કે શોધપત્ર ૨જૂ ક૨વાના હોય તે પાંચ થી ૬ ફૂલસ્કેપ કાગળ પર એક બાજુએ લખી અથવા ત્રણથી ચાર ફૂલસ્કેપ કાગળ પર ટાઇપ કરી તા. ૧૫-૩-૨૦૦૯ સુધીમાં મોકલી આપવાનો રહેશે. નિબંધના મુદ્દાઓ ૧૦ મિનીટમાં રજૂ કરવાના રહેશે. આપનો સ્વીકૃતિ પત્ર-પરિચય તથા નિબંધનો વિષય તા. ૧૦-૩-૨૦૦૯ સુધીમાં મળ્યેથી આપને વિગતવાર આમંત્રણ પત્રિકા પાઠવશે. સંપર્ક
સૂત્રઃ સંયોજક : ગુણવંત બરવાળિયા – ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોનઃ ૦૨૨-૨૫૦૧૦૬૫૮ (મો) ૯૮૨૦૨૧૫૫૪૨
gunvant.barvalia@gmail.com
quak
9898989
SE
5555
55
Loading... Page Navigation 1 ... 212 213 214 215 216 217 218