Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તક
:
કાં
'
'
'
– ડો. કવિન શાહ, પ્રાધ્યાપક (ડો. કવિન શાહ-પ્રાધ્યાપક એમ.એ; એલએલએમ પીએચ.ડી, એમ.એડ઼ (યુ.એસ.એ.)
ધાર્મિક અભ્યાસ વિદેશપ્રવાસ-ધર્મ કાર્ચસર્જકસંશોધક-૨૦ પુસ્તકો વિવિધ વિષયો પર પ્રગટ થયા છે અનેક લેખો લખ્યા છે. - જપસાધના કરી રહ્યા છે.)
જન્મ, ઘડપણ અને મરણથી સર્વથા મુક્ત જિનેન્દ્ર દેવે આ લોકમાં શ્રમણ ધર્મ અને શ્રાવકધર્મ જે સમ્યક્દષ્ટિ વ્યક્તિ હંમેશાં -પતિઓ પાસેથી સામાચારી (ચાર વિષયક ઉપદેશ) શ્રવણ કરે તે શ્રાવક કહેવાય છે. શ્રાવકના આચાર સંબંધી આગમ ગ્રંથોમાં વિવિધ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે.
સંસારીજીવો જ્યાં સુધી સર્વવિરતિ ધર્મમાં આવી શકે નહિ ત્યાં સુધી દેશવિરતિ ધર્મરૂપ શ્રાવક આચારનું પાલન કરવાથી ભવાંતરમાં સર્વવિરતિ ધર્મ ઉદયમાં આવે અને મોક્ષમાર્ગનું બુકીંગ થઈ જાય છે. આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિએ શ્રાવકનાં બારવ્રતનો ઉલ્લેખ કર્યો છે. પાંચ અણુવ્રત-૧ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત-૨ સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રત-૩ સ્થૂલ.
શ્રી સમણ સુત્તમાં શ્રાવક ધર્મ-એટલે કે શ્રાવક આચારમાં ઉપરોક્ત બાર વ્રતના પાલનનો સંદર્ભ મળે છે. (સૂત્ર-૩૦૦) શ્રાવકાચારમાં સાતવ્યસનના ત્યાગની માહિતી મળે છે. ૧. પરસ્ત્રીનો
શાળવારા
(૧૩૧)
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૪