________________
TOCTC જ્ઞાનધારા CC0 vows meant for the Jaina recluse on the other. Some Jaina sects have already made such a provision. Others should follow suit.
(16) Comprehensive databases of members of Jaina community need to be maintained wherein information of financial conditions, marital status, age, sex, geographical area of residence, etc. should be incorporated. Information retrieved from such database can be utilized for implementing schemes like subsidized health care facility, economy housing schemes, employment schemes, marriage match making, empanelment of professionals for charitable organizations etc.
(17) Compassion towards the needy human beings should be given priority over other creatures, but it is often noticed that while insects, birds and animals are treated with a lot of compassion, human beings are ignored and their genuine primary needs also remain un addressed. Human beings in distress and agony are left to fend for themselves under the cover of the law of Karman while welfare activities for other creatures gain priority in allocation of resources.
It is hoped that brainstorming sessions are initiated at different levels to find solutions for the multifarious problems of Jain community and implement the same to the extent possible to revitalize and empowe the community.
CCD COCOOD સ્તવનરૂપ ભાવપૂજા દ્વારા
ડૉ. અભયભાઈ મુંબઈ
| યુનિવર્સિટીના ગુજરાતી આત્મદર્શન
વિભાગના ઍસોસિયેટ | ડૉ. અભય દોશીપ્રોફેસર છે. તેમની જૈન દર્શનમાં આત્મશુદ્ધિ માટે અનેક
થિસિસનો “ચોવીશી રની ક્રિયાઓ દર્શાવી છે. આ યાઓ દ્વારા | સ્વરૂપ અને સાહિત્ય” અનાદિકાળના દેહાધ્યાસનું વિગલન કરી |
| ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ
પ્રગટ થયો છે. (ઓગાળી) પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ પ્રતિ આત્માને સન્મુખ કરવાનું જ લક્ષ્ય રહ્યું હોય છે. વ્રત-તપશ્ચર્યા, પ્રતિક્રમણ, પૂજાસામાયિક આદિ સર્વ ક્રિયાઓ આત્મતત્ત્વની ઓળખાણ કરવા (જ્ઞાન), તેની પ્રતીતિ કરવા (દર્શન-શ્રદ્ધા) અને તેની શુદ્ધિ કરવા (ચારિત્ર) માટે પ્રયોજાઈ છે.
પરંતુ, અનાદિકાળની બાહ્ય તરફની પરિણતિ છવમાં પ્રબળરૂપે પ્રવર્તતી હોય છે, આથી ઉપકારી પુરુષોએ બતાવેલાં સમ્યગ અનુષ્ઠાનોને આ જીવ ગતાનગતિકતામાં ફેરવી દે છે, તેથી જીવ લક્ષ્યને ચૂકી જાય છે, પરંતુ જીવ આ લક્ષ્મ વીસરી ન જાય, તે ગતાનુગતિકતામાં સરીને અનુષ્ઠાનને અનનુષ્ઠાનમાં ફેરવી ન દે એ માટે મહાપુરુષોએ કૃપા કરી આ અનુષ્ઠાનો સાથે બોલવા માટે ગુજરાતી આદિ લોકભાષામાં સરળ-સુગમ બાનીમાં દુહા આદિની રચના કરી છે, જે દ્વારા આત્માની જાગૃતિ જળવાઈ રહે, પોતાના ઉચ્ચતર લક્ષ્યની સંપ્રાપ્તિ કરી શકે.
આ સાધક ચોરાસી લાખ છવયોનિમાં ભટકતો હતો. એ પરમકૃપાળુ પરમાત્માના ઉપકારને લીધે જ આ માનવભવ સુધી આવ્યો છે. તેમના ઉપકારથી જ જીવને આ વીતરાગમાર્ગ પ્રાપ્ત થયો છે, આ વાતનો આભાર માનવા અને પરમાત્મગુણોનું આલંબન લઈ પોતાના આત્માનો વિકાસ કરવા સાધક જિનમંદિરે પરમાત્માનાં દર્શન-પૂજા કરવા જાય છે.
આવા સાધકને પરમાત્મપૂજા નિમિત્તે અંતરમાં રહેલા આત્મા સાથેનું અનુસંધાન જાગૃત થાય એ માટે દુહાઓની રચનામાં પ્રભુગુણગાન સાથે જ આત્મગુણોનું આલેખન દર્શાવવામાં આવ્યું છે.
સર્વપ્રથમ અષ્ટપ્રકારી પૂજામાંની જળપૂજા જોઈએ :